author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

સુરતમાં ખાનગી સંસ્થા દ્વારા જાહેર બગીચાઓની કાયાપલટ કરી બનાવવામાં આવેલા 2 જેટલા ઉદ્યાનોનું કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત ક્યારે આવશે? તે કોઈ જાણતું નથી. બંને દેશો વચ્ચે લગભગ એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે દુનિયા, સમાચાર

By Connect Gujarat Desk

મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં લાગેલી આગમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મૃતકોમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે. દેશ | સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચ જીલ્લામાં ચોર આવતા હોવાના વાયરલ થયેલા મેસેજથી જનતામાં ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફ, અફવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો પર હુમલા તેમજ લૂંટની ઘટનાઓમાં વધારો થયો છે ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા શ્રી અગ્રસેન મહારાજાની 5148મી જયંતિ સમારોહ નિમિત્તે ભરૂચ શહેરમાં મહારાજા અગ્રસેન શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

માતાજીના નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે, ત્યારે આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તો માતાજીની આરાધનામાં આ નવલા નોરતા દરમિયાન ભક્તિમાં લીન બને છે. નવરાત્રી 2024 | નવરાત્રી ઉજવણી | ધર્મ દર્શન

By Connect Gujarat Desk

રોટરી ક્લબની સ્થાપના ને 48 વર્ષ પૂર્ણ થતા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આયોજિત ગરબા મહોત્સવમાં કેક કાપી માતાજીની આરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત, સમાચાર ભરૂચ

By Connect Gujarat Desk

લખનઉના એકાના સ્ટેડિયમમાં  મુંબઈએ રેસ્ટ ઑફ ઈન્ડિયાને હરાવીને 27 વર્ષ બાદ ઈરાની ટ્રોફી પર કબજો કર્યો કેપ્ટન અજિંક્ય રહાણેની ટીમે ટ્રોફી જીતી લીધી Featured|સ્પોર્ટ્સ|સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચના ઝઘડિયા તાલુકાના કપલસાડી ગામે અજાણ્યા ઇસમો દ્વારા એક યુવાન પર હૂમલો કરવામાં આવતા યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. Featured | સમાચાર

By Connect Gujarat Desk

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કૉલેજ હૉકીની સ્પર્ધા ઉત્તર ગુજરાત બીબીએ અને બીસીએ કૉલેજ સુરત દ્વારા VNSGU હૉકી ગ્રાઉન્ડ પર યોજાય હતી ભરૂચ | Featured | સમાચાર

Latest Stories