વડોદરામાં ભાયલી વિસ્તારમાં નવરાત્રીની રાતે એક સગીરા ગેંગ રેપનો શિકાર બની હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે,પોલીસ દ્વારા બનાવ અંગે તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાત, સમાચાર
Connect Gujarat Desk
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં કોચિંગ ક્લાસ માટે ઘરેથી નીકળતી વખતે એક છોકરીનું કથિત રીતે અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી દેશ | સમાચાર |
કેનેડાના બ્રામ્પ્ટનમાં એક નવી હોટેલની બહાર સેંકડો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી છે. આ વિદ્યાર્થીઓ કેનેડામાં વેઈટરની નોકરી માટે લાઈનમાં લાગ્યા છે. દુનિયા | સમાચાર |
શાળાના શિશુ 1થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ શાળા પરિવારે ગરબે ઘૂમી જગત જનની માં જગદંબાની આરાધના કરી ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં વાવની પાછળ કેટલાક ઈસમો આંકડા ફરકનો જુગાર રમાડી રહ્યા છે તેવી પોલીસને બાતમી મળી હતી ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે વહેલી સવારે નિધન થયું છે.74 વર્ષીય ભાજપના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય લાંબા સમયથી બીમાર હતા. ગુજરાત | સમાચાર
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા ઉત્સવમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી ગુજરાત, સમાચાર ભરૂચ
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ની કચેરી સામેના જ વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે,છેલ્લા પંદર દિવસથી દુર્ગંધ યુક્ત અને ડહોળું પાણી મળવાના કારણે બાળકો બીમાર પડી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગુજરાત, સમાચાર
અંકલેશ્વરના ગાડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિમાર બનતા તંત્ર દ્વારા માર્ગ પર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત, સમાચાર ભરૂચ