ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સીટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ તથા ભારતીય વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે સારંગ ગુજરાત | Featured | સમાચાર
Connect Gujarat Desk
અંકલેશ્વરના હજાત ગામ ખાતે રહેતા અને કંડમ કિંગમાંથી કુખ્યાત બુટલેગર બનેલા બુટલેગર દશુ ઉર્ફે દશરથ બાલુ વસાવા સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર |
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા સહિત સાફ સફાઈ અંગેનું નિરીક્ષણ કરાયું ભરૂચ | ગુજરાત | સમાચાર
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
765 KV વટામણ-નવસારી ટ્રાન્સમિશન લાઈનની કામગીરી ચાલી રહી છે, ત્યારે સર્વે નંબરમાં સમસ્યા હોવાથી 2 ખેડૂતોએ સ્થળ પર પહોંચી કામગીરી બંધ કરાવી ભરૂચ | ગુજરાત | સમાચાર |
હવામાન વિભાગના અહેવાલ મુજબ રાજ્યમાં હાલ સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, અમુક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનમાં વધારો તો કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગુજરાત | સમાચાર
જૂનાગઢના ઉપરકોટ રોડ નજીક ફુલ્યા હનુમાન મંદિરની સામે આવેલી એક સાવ સાદી 'વાણંદ ડેલી' આજે ગુજરાતમાં સુપરહિટ ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' ના મુખ્ય લોકેશન તરીકે પ્રખ્યાત બની છે. સમાચાર
દર વર્ષે 04 ડિસેમ્બરે ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ તરીકે ઉજવાય છે. આ દિવસે દેશમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમાચાર |
ગુજરાત વહીવટી સુધારણા પંચે ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને યુવા કેન્દ્રિત બનાવતી 9 મુખ્ય ભલામણો સાથેનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો સમાચાર |
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ભરૂચ | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/12/03/whatsapp-image-202-2025-12-03-21-12-28.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/03/pasa-act-2025-12-03-18-29-09.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/03/bharuch-food-department-2025-12-03-17-43-01.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/03/divyang-divas-2025-12-03-17-15-52.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/03/powergridd-2025-12-03-17-13-16.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/03/tndha-2025-12-03-16-02-59.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/03/lalooo-2025-12-03-16-02-59.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/03/world-wildlife-conservation-day-2025-12-03-15-43-16.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/03/gandhinagar-2025-12-03-15-18-21.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/03/cngrs-2025-12-03-15-04-45.jpeg)