author image

Connect Gujarat Desk

ગાંધીનગર : ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવતું ગુજરાત વહીવટી સુધારણા પંચ, ભલામણો સાથેનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો...
ByConnect Gujarat Desk

ગુજરાત વહીવટી સુધારણા પંચે ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને યુવા કેન્દ્રિત બનાવતી 9 મુખ્ય ભલામણો સાથેનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો સમાચાર |

અંકલેશ્વર: અંદાડામાં એકાઉન્ટ મેનેજરના બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના ઘરેણાની ચોરી
ByConnect Gujarat Desk

અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના ખોડિયાર નગરમાં તસ્કરોએ  બંધ મકાનને નિશાન બનાવી રૂ.1.52 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ભરૂચ | સમાચાર

ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસીમાં NCTLની લાઇનમાંથી પ્રદુષિત પાણી વહ્યા બાદ ફીણ નજરે પડ્યું !
ByConnect Gujarat Desk

ઝઘડિયા જીઆઈડીસીમાં NCTLની લાઇનના વાલ્વમાંથી રાસાયણિક યુક્ત પ્રદૂષિત પાણી બહાર વહેતાં સાથે જ સફેદ ફીણ જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ. ભરૂચ | ગુજરાત | સમાચાર |

ભરૂચ: આમોદના કાકરિયા ગામે અસામાજિક તત્ત્વોનો આતંક,આદિવાસી ખેડૂતના પાકનો નાશ કરતા પોલીસ ફરિયાદ
ByConnect Gujarat Desk

ભરૂચના આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્વોએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઊભેલા તૈયાર કપાસના પાકનો નાશ કરતા રોષની લાગણી જોવા મળી રહી છે. સમાચાર

ભરૂચ: હાંસોટમાં અંતિમયાત્રા માટે પણ આટલી વેદના ! સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાથી ભારે મુશ્કેલી
ByConnect Gujarat Desk

ભરૂચના તાલુકા મથક હાંસોટમાં અંતિમ યાત્રા માટે ડાઘુઓએ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે.સ્મશાનને જોડતો પાકો રસ્તો ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સમાચાર

છોટાઉદેપુર : પાવીજેતપુરમાં CCI દ્વારા ખેડૂતોને સારો ભાવ આપવા સાથે કપાસની ખરીદીનો પ્રારંભ...
ByConnect Gujarat Desk

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. હરિઓમ જીનિંગ ખાતે ટેકાના ભાવે કપાસની ખરીદીનો વિધિવત પ્રારંભ થયો છે. ગુજરાત | સમાચાર

જૂનાગઢ : યુવતીના મોર્ફ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી બ્લેકમેલ કરનાર યુવકની ધરપકડ કરતી પોલીસ
ByConnect Gujarat Desk

જૂનાગઢ શહેરમાં પરિણીત મહિલાના ફોટો મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવાની ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી હતી. ગુજરાત | સમાચાર

રાજકોટ : ક્રિસ્ટલ મોલમાં 'લાલો' ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો,મોલના મેનેજર સામે ફરિયાદ
ByConnect Gujarat Desk

ફિલ્મના કલાકારોને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતાં લોકોની ભારે ભીડ જામી ગઈ હતી ભીડના દબાણને કારણે એક બાળકી મોલના એસ્કેલેટર પર પટકાઇ હતી ગુજરાત | રાજકોટ | સમાચાર

અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે માંડવા ગામેથી ઝડપી પાડેલ વિદેશી દારૂના મામલામાં ફરાર 2 આરોપીઓની કરી ધરપકડ
ByConnect Gujarat Desk

પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.... ભરૂચ | ગુજરાત | સમાચાર |

આજે માર્કેટ લાલ નિશાનમાં ખૂલ્યું, યુએસ ડોલર સામે રૂપિયો નબળો પડ્યો
ByConnect Gujarat Desk

રોકાણકારો દ્વારા સતત મૂડી બહાર નીકળવા અને નફા-બુકિંગ વચ્ચે બુધવારે મુખ્ય શેરબજાર સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, શરૂઆતના કારોબારમાં ઘટ્યા. બિઝનેસ | સમાચાર

Latest Stories