તાઈવાનમાં વાવાઝોડાની આશંકા વચ્ચે ભારે પવન અને ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ઓછામાં ઓછા 70 લોકો ઘાયલ થયા છે. દુનિયા | સમાચાર
Connect Gujarat Desk
હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલા રાજકીય તણાવ વધી ગયો છે. મતદાનના બે દિવસ પહેલા, ભારતીય જનતા પાર્ટી (BJP) એ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર મોટો હુમલો કર્યો, દેશ | સમાચાર
વડોદરાના સાવલી હાલોલ રોડને અડીને આવેલી ગ્રીન પ્લાય કંપની સામે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો,કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા હતા. ગુજરાત, સમાચાર
નવરાત્રી દરમ્યાન પોલીસકર્મીઓ 24 કલાક પોતાની ફરજમાં રોકાયેલા હોય છે, ત્યારે જુનાગઢ ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ પરિવાર માટે રક્ષા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર
આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાત, સમાચાર
સુરતના ઉત્રાણમાં રહેતા હીરા દલાલની પત્નીએ પોતાના ચાર વર્ષીય પુત્ર સાથે ઝેર પીને જીવતર ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ગુજરાત, સમાચાર
અમરેલી જિલ્લાના ખાંભાના ઈંગોરાળા ગામમાં ચોરીની ઘટના સાથે એક વૃદ્ધ મહિલાનું પણ રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું,જોકે ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ વૃદ્ધ મહિલાની હત્યા કરીને ચોરીને અંજામ આપ્યો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. ગુજરાત | સમાચાર
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કારદીપ શાળા દ્વારા નવરાત્રી નિમિત્તે માતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચના વાલિયાના સોડગામથી દેસાડને જોડતા માર્ગ પરથી પસાર થતાં યુવાનનર ચોર સમજીને લોકોએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ યુવાનની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી ગુજરાત | સમાચાર
અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીમાં ઠેર ઠેર પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી ભરૂચ | સમાચાર ગુજરાત