મેષ (અ, લ, ઇ): તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો Featured | ધર્મ દર્શન
Connect Gujarat Desk
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન ગુજરાત | Featured | સમાચાર
જો તમે પણ સાંજના નાસ્તામાં કંઈક મસાલેદાર અને સારું ખાવા ઈચ્છો છો તો આ ખાસ રેસિપી ઘરે જ ઓછા સમયમાં બનાવી શકાય છે. જો તમે પણ સાંજના નાસ્તામાં કંઈક મસાલેદાર બનાવવા માંગો છો, વાનગીઓ , સમાચાર
કેટલીક દવાઓ દૂધ સાથે ન લેવી જોઈએ, કારણ કે શરીર તેમને યોગ્ય રીતે શોષી શકતું નથી. આનો અર્થ એ છે કે દૂધમાં ઘણું કેલ્શિયમ હોય છે, આરોગ્ય , સમાચાર
ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે દરેક રસ્તાના ખસ્તાહાલ થઇ ગયા છે,ક્યા રસ્તા પરથી પસાર થવું એ વાહન ચાલકો માટે પેચીદો પ્રશ્ન બની ગયો છે. ગુજરાત, સમાચાર
સુરત શહેરમાંથી સરથાણા પોલીસે SMCના કર્મચારીની ઓળખ આપીને વેપારીઓને લૂંટવાનો કારસો રચવામાં આવ્યો હતો,અને રોહનગીરી ગોસ્વામી દ્વારા આ કામ માટે તેણે બે યુવતીને પણ નોકરી પર રાખી હતી. ગુજરાત | સમાચાર
સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા અભિયાનનું આહ્વાન કર્યું છે. ગુજરાત, સમાચાર ભરૂચ
ભરૂચ : ઝઘડિયા મામલતદાર વય નિવૃત્ત થતાં ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા વિદાય સહ સન્માન સમારોહ યોજાયો...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા મામલતદાર વય મર્યાદાને લઇને નિવૃત થતા ફેર પ્રાઇસ શોપ યુનિયન દ્વારા વિદાય સહ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર
નવરાત્રિ પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરૂપે સુરત પોલીસ અને શી-ટીમ દ્વારા તમામ તૈયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે ગુજરાત, સમાચાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યા માંથી મુક્તિ માટેનો મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. ગુજરાત, સમાચાર