author image

Connect Gujarat

ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી, મતદાન અંગેના લેવડાવવામાં આવ્યા શપથ
ByConnect Gujarat

ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ થઈ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

અંકલેશ્વર: ભાજપ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નમો નવ મતદાતા સંમેલન યોજાયું,રક્તદાન શિબિરનું પણ આયોજન
ByConnect Gujarat

અંકલેશ્વર ભાજપ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિતે શારદા ભવન ટાઉન હોલ ખાતે નમો નવ મતદાતા સંમેલન યોજાયું હતું.

અંકલેશ્વર: પોલીસની ઠંડી ઉડાડતા તસ્કરો, બે અલગ અલગ વિસ્તારમાં ચોરીના બનાવ
ByConnect Gujarat

અંકલેશ્વર પંથકમાં શિયાળની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓમા સતત વધારો થયો છે. તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો

અમરેલી: વિશ્વ મતદાતા દિવસ નિમિત્તે ભાજપ દ્વારા નમો નવ મતદાતા સંમેલનનું કરાયું આયોજન
ByConnect Gujarat

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આજરોજ વિશ્વ મતદાતા દિવસ નિમિત્તે નામો નવ મતદાતા સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

પાટણ: રાધનપુર નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,અરજદારોએ લીધો લાભ
ByConnect Gujarat

રાધનપુર નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ લોહાણા વાડી ગાંધી ચોક ખાતે યોજાયો હતો જેનો અરજદારોએ લાભ લીધો હતો.

અંકલેશ્વર: રવિવારના રોજ એશિયન પેઇન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોન ૨૦૨૪નું આયોજન,હજારો દોડવીરો જોડાશે
ByConnect Gujarat

અંકલેશ્વરમાં રવિવારના રોજ એશિયન પેઇન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોન ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે..

પોષી પૂનમના ખાસ દિવસ પર માઁ અંબાને માલપુઆનો પ્રસાદ કરો અર્પણ...
ByConnect Gujarat

માઁ અંબાનો પ્રાગટ્ય દિવસ એટ્લે પોષી પૂનમ, પોષ મહિનાના શુક્લ પક્ષની અંતિમ તિથી એટ્લે પોષ પુર્ણિમા, આ વર્ષે પોષી પૂનમ 25 જાન્યુઆરી એટ્લે કે ગુરૂવારના શુભ દિવસ પર આવી છે,

Latest Stories