author image

Connect Gujarat

ચાઈનામાં 4 વર્ષનો જેલવાસ ભોગવી યુવાન પોતાના વતન દીવમાં પરત ફરતા પરિવારે હાશકારો અનુભવ્યો
ByConnect Gujarat

દિવનો યુવાન મિતેશ સોલંકીના વકીલ અને પરિવારની મહેનત રંગ લાવતા મિતેશ સોલંકીને જેલ મુક્ત કરવામાં આવતા મીતેશ સોલંકી માદરે વતન દીવ આવી પહોંચ્યા ગુજરાત | Featured | સમાચાર |

અંકલેશ્વર: જંગલના સીમાડા ઓળંગી દીપડા શહેરમાં પ્રવેશ્યા, ગૌતમપાર્કમાં દીપડો દેખાતા ફફડાટ
ByConnect Gujarat

અંકલેશ્વર શહેરમાં આવેલ જીનવાલા સ્કૂલ નજીકની ગૌતમ પાર્ક સોસાયટીમાં 10 થી 15 દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે. વન વિભાગને જાણ કરતા પાંજરું મૂક્યું છે. ભરૂચ | ગુજરાત | સમાચાર |

ભરૂચ : આમોદમાં ભરચોમાસે પાણી માટે લોકોને વલખાં મારવાનો વારો, પાલિકા કચેરીએ મહિલાઓનો હલ્લાબોલ
ByConnect Gujarat

આમોદની પૂરસા રોડ નવીનગરી ખાતે છેલ્લા 3 મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવા છતાં કોઈજ ધ્યાન આપવામાં નહીં આવતા મહિલાઓ પાલિકા ગજવી ભરૂચ | ગુજરાત | સમાચાર |

ભરૂચ: પાલિકા દ્વારા શહેરનો કચરો જે.બી.મોદી પાર્ક નજીક ઠલવાયો, સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
ByConnect Gujarat

રહેણાક વિસ્તારમાં શહેરનો કચરો નંખાતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત છે ત્યારે નગરપાલિકા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી છે. ભરૂચ | ગુજરાત | સમાચાર |

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર ઝઘડિયા નજીક બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત, 1 વ્યક્તિનું મોત
ByConnect Gujarat

ખડોલી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે ખાનગી બસ રોંગ સાઈડ પર જઈ રહી હતી તે દરમિયાન સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો ભરૂચ | ગુજરાત | સમાચાર |

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામના આરવ પટેલની સ્ટેટ ફૂટબોલ ટીમમાં પસંદગી
ByConnect Gujarat

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એશો.દ્વારા હાલમાં કેમ્પ યોજાશે જેમાં પસંદગી પામનાર ખેલાડીઓને પ્રી નેશનલ લેવલના કેમ્પમાં સ્થાન આપવામાં આવશે. ભરૂચ | સ્પોર્ટ્સ | સમાચાર |

વડોદરા-હાલોલ માર્ગ પર એક સાથે 5 વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત, કારમાં સવાર દંપત્તિનું કમકમાટીભર્યું મોત…
ByConnect Gujarat

ઈકો કારમાં સવાર જરોદ ગામના રહેવાસી નરેશ ડોડિયા અને તેઓની પત્ની ધર્મિષ્ઠા ડોડિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું ગુજરાત | Featured | વડોદરા | સમાચાર |

ભરૂચ: સુરતના શિવ મિત્ર મંડળ દ્વારા કાવડયાત્રા યોજાય, કાવડયાત્રીઓ માં નર્મદાનું જળ લઈ રવાના
ByConnect Gujarat

250થી વધુ કાવડયાત્રીઓ સુરતથી પગપાળા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. અને પાવન સલીલા માં નર્મદાનું જળભરી અને સુરત જવા રવાના થયા ગુજરાત | ધર્મ દર્શન | સમાચાર |

સુરત: પોલીસે માલિકને દુકાનનો કબ્જો પરત અપાવ્યો, લોક દરબારમાં કરી હતી રજુઆત
ByConnect Gujarat

સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિ સોંપતો ન હતો જેથી લોક દરબારમાં દુકાન માલિકે રજૂઆત કરતા સરથાણા પોલીસે તાત્કાલિક જ દુકાનનો કબજો અપાવ્યો હતો. ગુજરાત, સમાચાર, Featured

હવામાન વિભાગે વરસાદને લઈને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 11 જિલ્લામાં યલો એલર્ટ કર્યું જાહેર
ByConnect Gujarat

Featured | સમાચાર, બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમના કારણે ફરી ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો, 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું

Latest Stories