author image

Connect Gujarat

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓએ જીટીયુ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું
ByConnect Gujarat

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના તમામ ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ, શિક્ષકમંડળ અને સ્ટાફ દ્વારા આ સફળતા માટે વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવે છે. ભરૂચ | ગુજરાત | શિક્ષણ |

અમરેલી : જાફરાબાદમાં કચરાનું રિસાયક્લિંગ કરતા કારખાનામાં ભીષણ આગ લાગતા દોડધામ, ફાયરની 7 ટીમ બચાવ કામગીરીમાં લાગી
ByConnect Gujarat

અમરેલી જિલ્લાના જાફરાબાદનાં બાબરકોટ ગામ નજીક આવેલા ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગી છે.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે દોડી જઇ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. ગુજરાત | Featured | સમાચાર

ભરૂચ: વાલિયાના ડહેલી ગામ નજીક કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
ByConnect Gujarat

ભરૂચના વાડી-વાલિયા રોડ ઉપર ડહેલી ગામના પુલ પહેલા ઇક્કો કારમાં શોર્ટ સર્કિટને પગલે આગ ફાટી નીકળતા ચાલક સહિત ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. સમાચાર

ભરૂચ: વાલિયાના વડ ફળિયા ગામે યુવતીએ એસિડ ગટગટાવી કર્યો આપઘાત, પ્રેમી સહિત 2 ઈસમો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
ByConnect Gujarat

ભરૂચના વાલિયા તાલુકાના વડ ફળીયા ગામે યુવતીને એસિડ ગટગટાવી આપઘાત કરતા પ્રેમી સહિત બે ઈસમો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ગુજરાત | Featured | સમાચાર

ભરૂચ: ભારત સરકારની જાહેર સાહસ કંપની બાલ્મર અને લોરીના બોર્ડમાં સ્વતંત્ર ડિરેકટર તરીકે સામાજિક અગ્રણી હરીશ જોષી નિમાયા
ByConnect Gujarat

ભરૂચ અંકલેશ્વરના સામાજિક, ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર હરીશ જોષીની બાલ્મર લોરી એન્ડ કંપની લિમિટેડના સ્વતંત્ર નિર્દેશક, ઈન્ડીપેન્ડન્ટ ડિરેકટર તરીકે નિમણૂક કરી છે.  ગુજરાત | બિઝનેસ | સમાચાર

તાપી : ટોલ ટેક્સમાંથી સ્થાનિકોને મુક્તિની માંગ સાથે ચક્કાજામ, ને.હા.નં.53 પર લાગી વાહનોની લાંબી કતાર
ByConnect Gujarat

તાપી જિલ્લાના હજીરા-ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલનાકા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે.  ગુજરાત | સમાચાર

હરિયાણામા માર્ગ અકસ્માતમાં ગુજરાત પોલીસના 3 જવાનોના મોતથી શોક છવાયો
ByConnect Gujarat

હરિયાણાના સિરસા જિલ્લામાં ભારતમાલા રોડ પર બુધવારે એક મોટી દુર્ઘટના થઈ ગઈ. ગુજરાત પોલીસનુ વાહન એક અજાણ્યા વાહન સાથે અથડાયું હતું.આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ જવાનોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા અને એક પોલીસ કર્મચારી ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયો હતો. 

વલસાડ : પારડીમાં હોટેલના પાર્કિંગમાં કાર પર સ્ટંટ કરતા પૂર્વ કોર્પોરેટર યુવકની ધરપકડ કરતી પોલીસ
ByConnect Gujarat

વલસાડના પારડીમાં એક હોટલના પાર્કિંગમાં ચાલતી કાર પર સ્ટંટ કરી હીરોગીરી કરતા એક યુવકનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ યુવકની ધરપકડ કરી હતી. ગુજરાત | સમાચાર

સુરત : વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર યુવતીની ધરપકડ કરતી પોલીસ, પ્રવીણ ભાલાળા હજુ ફરાર
ByConnect Gujarat

સુરતમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવનાર ભેજાબાજ યુવતી દક્ષાની પોલીસે ધરપકડ કરી હતી.જ્યારે આ ઘટનામાં કહેવાતા સમાજ સેવક પ્રવીણ ભાલાળાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ગુજરાત | સુરત | સમાચાર

Latest Stories