author image

Connect Gujarat

ભરૂચ: આલિયા બેટ પર દીપડાએ ઊંટના 2 બચ્ચાનો શિકાર કરતા સ્થાનિકોમાં ફફડાટ, પાંજરૂ ગોઠવવા કરી માંગ
ByConnect Gujarat

ભરૂચના આલીયાબેટ પર દીપડાએ બે ખરાઈ ઊંટના બચ્ચાને શિકાર બનાવ્યા હતા.બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલ ગાયનો પણ શિકાર કર્યો હતો. સમાચાર

સુરેન્દ્રનગર : ચોટીલા પંથકમાં પ્રાંત અધિકારી દ્વારા 100થી વધુ કોલસાની ખાણો પર દરોડા, હજારો ટન કોલસો જપ્ત
ByConnect Gujarat

સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન તાલુકાના જામવાડી અને ભડુલાની સીમમાંથી ગેરકાયદેસર ધમધમતી 100થી વધુ કોલસાની ખાણો પર રેડ કરવામાં આવી હતી. ગુજરાત | સમાચાર

ભરૂચ: અધિક કલેકટર એન.આર.ધાંધલની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઈ
ByConnect Gujarat

ભરૂચ જિલ્લામા આવેલ વિવિધ ઔદ્યોગિક ‘મેજર એક્સીડેન્ટલ હાઝાર્ડ’ યુનિટ્સને ધ્યાને લઇ તેમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે ડીસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપ કાર્યરત છે.

ભરૂચ: વાઘેશ્વરી માતાના પૌરાણિક મંદિરનો જીણોદ્ધાર કરાશે, ખાતમુહૂર્ત કરાયુ
ByConnect Gujarat

જુના ભરૂચ સ્થિત શ્રી ત્રાગડ સોની પંચ સંચાલિત શ્રી વાઘેશ્વરીમાતાજીના મંદિરનું ઉપસ્થિત ટ્રસ્ટીઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ : માર્ચ એન્ડિંગમાં વાર્ષિક હિસાબોની કામગીરીને પગલે માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ
ByConnect Gujarat

ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે રહેશે બંધ, વાર્ષિક હિસાબ કિતાબ માટે રહેશે બંધ, આ સમય દરમિયાન હરાજી રહેશે બંધ, પ્રથમ એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. સમાચાર

અંકલેશ્વર: પાનોલી GIDCની બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથુ આવી જતા કામદારનું મોત
ByConnect Gujarat

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથુ આવી જતા ગંભીર ઇજાના પગલે કામદારનું કરુણ મોત નિપજ્યું હતું.

ભરૂચ : હોળાષ્ટક પૂર્ણ થતા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ મોદીએ વિધિવત કાર્યભાર સંભાળ્યો
ByConnect Gujarat

ભાજપ કાર્યાલયમાં સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન, કથા બાદ ભાજપ જિલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો, ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત. ભરૂચ | Featured | ગુજરાત | સમાચાર

ભરૂચ: આમોદ નગરપાલિકાની સામાન્ય સભા કોરમના અભાવે મુલત્વી રહી, 24 પૈકી માત્ર 3 જ સભ્યો હાજર રહ્યા !
ByConnect Gujarat

ભરૂચની આમોદ નગરપાલિકાની આજ રોજ પાલીકા પ્રમુખ જલ્પા પટેલનાં અઘ્યક્ષ સ્થાને સભાખંડમાં સામાન્ય સભા મળી હતી. જેમાં બાબતે દરેક સદસ્યોને એજન્ડા આપી દેવામાં આવ્યા હતાં.

અમદાવાદની ઘટના બાદ 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવાનો DGPનો આદેશ
ByConnect Gujarat

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે આજે બેઠક યોજી હતી

અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે લક્ઝ્યુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત
ByConnect Gujarat

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મળી સફળતા, લક્ઝ્યુરિયસ કારમાં થતી હતી દારૂની હેરાફેરી, પોલીસે 2 ઇસમોની કરી ધરપકડ રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, ઝડપાયેલ ઈસમો કુખ્યાત આરોપીઓ. ભરૂચ | ગુજરાત | સમાચાર

Latest Stories