author image

Connect Gujarat

અંકલેશ્વર: મહાવીર ટર્નિંગ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબુ
ByConnect Gujarat

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ જવા પામી હતી. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર: ભંગારના ગોડાઉનોમાં આગની ઘટના બાદ ખુલ્લા પ્લોટમાં.પડેલ રસાયણિક કચરામાં આગ, ફાયર ફાયટરોએ મેળવ્યો કાબુ
ByConnect Gujarat

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ નેશનલ હાઈવે પર જ ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી.

અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે નર્સિંગ કોર્સમાં ખોટા દસ્તાવેજોના આધારે છેતરપિંડીના ગુનામાં વધુ 2 આરોપીઓની કરી ધરપકડ
ByConnect Gujarat

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે નર્સિંગના વિવિધ કોર્સની જાહેરાતો કરી ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપીંડી કરનાર વધુ બે આરોપીને ઝડપી પાડ્યા

અરવલ્લી : શિક્ષકના ત્રાસથી ધો. 12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો શાળાના અન્ય વિદ્યાર્થીઓનો આક્ષેપ..!
ByConnect Gujarat

અરવલ્લી જિલ્લાના ભિલોડાની આર જે તન્ના પ્રેરણા સ્કૂલમાં શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે શાળાના વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ: ઝઘડિયામાં ચોર ટોળકીની અફવા વચ્ચે ધોળા દિવસે લૂંટની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર
ByConnect Gujarat

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામ પાસે એક બાઈક સવાર યુવાન લૂંટનો શિકાર બન્યો હતો.અજાણ્યા લૂંટારાઓ હથિયાર બતાવીને સોનાની ચેન અને વીંટીની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.

અમરેલી : પશુનું મારણ કરતી 2 સિંહણની સતત હોર્ન વગાડી વાહનચાલકે પજવણી કરી, વિડિયો થયો વાયરલ...
ByConnect Gujarat

ગીરના ઘરેણાં સમાન એશિયાટિક સિંહોની સુરક્ષા સામે ફરી એકવાર સવાલ ઉભા થયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક માર્ગ પર પશુનું મારણ કરી રહેલી 2 સિંહણની વાહનચાલકે પજવણી કરી હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

સાબરકાંઠા : તખતગઢની આત્મનિર્ભર મહિલાઓએ જુની સાડીમાંથી અવનવી ચણિયા-ચોળી બનાવી...
ByConnect Gujarat

એક કહેવત છે ને કે, પથ્થરને પણ પાટુ મારીને પાણી કાઢે’ તેમ સાબરકાંઠા જીલ્લાના એક ગામની મહિલાઓ કે, જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આત્મનિર્ભર બની છે. આ સાથે જ અવનવી ચીજવસ્તુ બનાવી અધધ કમાણી કરી રહી છે.

અંકલેશ્વર: ખેલૈયાઓને આવકારવા ગરબા ગ્રાઉન્ડ પર અંતિમ તબક્કાની તૈયારીઓ !
ByConnect Gujarat

અંકલેશ્વર શહેર અને જી.આઈ.ડી.સીમાં આવેલ વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખાતેમાં આદ્ય શક્તિના પર્વને ઉજવવા બમણો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે

Latest Stories