author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

આ આઈઈડી બ્લાસ્ટ માં સુરક્ષા દળના બે જવાન શહીદ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે ચાર જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. દેશ , સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ગુન્હાની તપાસ દરમ્યાન મરણ જનાર અજાણી સ્ત્રીની ઓળખ ચંદાદેવી  રાધેકિશન બલિસ્ટર રાય રાજભર તરીકે થયેલ જેથી પોલીસે તેના પતિની શોધખોળ હાથ ધરતા તેનો પતિ અને સસરા ફરાર હતા. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

છત્તીસગઢમાં સુરક્ષા દળના જવાનો ઓપરેશનથી પાછા ફરતી વખતે નક્સલીઓએ સુરક્ષા દળ ને નિશાન બનાવતા આઈઈડી બ્લાસ્ટ કર્યો હુમલામાં બે જવાન શહીદ દેશ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 173.36 પોઈન્ટ અથવા 0.21 ટકા ઘટીને 80,543.19 પર અને નિફ્ટી 62.20 પોઈન્ટ અથવા 0.25 ટકા ઘટીને 24,550.80 પર હતો. બિઝનેસ, સમાચાર, Featured

By Connect Gujarat Desk

અલુણા વ્રતના પ્રારંભ પૂર્વે જ બજારોમાં ડ્રાય ફ્રુટના ભાવોમાં  વધારો જોવા મળી રહ્યો છે. ડ્રાય ફ્રુટના ભાવોમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે  ભરૂચ, ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક હાઇવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહનની અડફેટે મોપેડ સવાર બે સગી બહેનોના મોત નીપજ્યા હતા ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસના કહેરના પગલે મુખ્ય હિંમતનગર સિવિલ હોસ્પિટલની સાંસદ શોભના બારૈયાએ મુલાકાત લીધી હતી અને તબીબોને તેઓએ જરૂરી સૂચનો કર્યા હતા ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામમાં જમીન વિવાદમાં ખેડૂતને ટ્રેઈની IAS પૂજા ખેડકરની માતાએ બંદૂક બતાવીને ધમકાવ્યા હતા. દેશ , સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે ગતરાત્રીના શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયાના ઝુલુસ નીકળ્યા હતા. ગુજરાત, સમાચાર, Featured,

Latest Stories