author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસો નોંધાયા હતા, આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસ નોંધાયા ગુજરાત | સુરત | આરોગ્ય | Featured |

By Connect Gujarat Desk

સુરત ડાયમંડ વર્કર યુનિયને આપઘાત અટકાવવા “હે રત્ન કલાકારો આપઘાત ન કરો, અમને એક ફોન કરો”ની ટેગલાઈન સાથે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

 AAPના મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યુ હતું કે, ફી વધારો પાછો ખેંચો, નહીં તો અયોધ્યાની જેમ ગુજરાત અને દેશભરમાંથી જાકારો મળતા વાર નહીં લાગે શિક્ષણ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

પંચાયતને માત્ર વેરા લેવામાં જ રસ હોવાના તેમજ સ્થાનિક લોકોની સુવિધામાં અને વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ ન હોવાના આક્ષેપો ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

મેમુ ટ્રેનમાં અજીબ ઘટના બની હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રેનની બોગીમાં પાણી લીકેજ થતા અનેક મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

ચા નાસ્તો વેચીને ઘર ગુજરાન  ચલાવતા લોકોને શનિવારના રોજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ આવી અને બે દિવસમાં ગલ્લા બંધ રાખવાનું કહી ગયા હતા ગુજરાત | ભરૂચ | સમાચાર |

By Connect Gujarat Desk

ટી-20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો વિકટ્રી રોડ શો યોજાયો સ્પોર્ટ્સ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

રખડતાં ઢોરથી સ્થાનિકો અજાણ્યા ભય હેઠળ જીવી રહ્યા છે. તેમજ આખલા યુદ્ધમાં વાહનોને પણ નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરતમાં 220 જેટલા તાજિયા નીકળશે, ત્યારે વિવિધ માર્ગ પર વાહન વ્યવહારના રૂટ બદલવામાં આવ્યા છે. ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

કીમ નદીમાં ઘોડાપૂરને પગલે વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે જર્જરિત બ્રિજ નજીક બનાવેલ રૂપિયા 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાઈ ગયું ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

Latest Stories