author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

વૃદ્ધાની ફરિયાદના આધારે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર અર્જુન વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 241 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગતરોજ દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. Featured | સમાચાર |

By Connect Gujarat Desk

અંકલેશ્વર રાજહંસ સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઈએના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 272 જેટલી યોગ સાધક બહેનો ઉપસ્થિત રહી હતી મનોરંજન | ભરૂચ | સમાચાર |

By Connect Gujarat Desk

જીએસટી રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ઝડપી બનશે. નવા રજીસ્ટ્રેશન મેળવવામાં ઓછો સમય લાગશે. બોગસ બિલિંગ ની પ્રક્રિયા પર રોક લગાવવામાં સફળતા મળશે. ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

વિદ્યાર્થિનીની બેગમાંથી સાપ નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.માંડ માંડ બેગમાંથી સાપને બહાર કાઢવામાં આવ્યો ગુજરાત | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

સે  નો  ટુ ડ્રગ્સનાં સંદેશા સાથે નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં મહિલા સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાત | ભરૂચ | સમાચાર |

By Connect Gujarat Desk

ગુજરાત | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. નેત્રંગમાં સૌથી વધુ સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો

By Connect Gujarat Desk

ગુજરાત | સમાચાર, ભરૂચથી દહેજને જોડતા માર્ગ પરથી આજે સવારના સમયે પેટ્રોલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ટોલ પ્લાઝા નજીક ટેન્કરના ચાલકને ઝોકુ આવી જતા ટેન્કર પલટી ગયું

By Connect Gujarat Desk

દેશ | સમાચાર, રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સોમવારે મોડી સાંજથી ડોડા શહેરથી લગભગ 55 કિમી દૂર દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી.

By Connect Gujarat Desk

સ્પોર્ટ્સ | સમાચાર, હુસ્ન તેરા તૌબા... તૌબા... સોન્ગ વાગી રહ્યું છે અને સ્ક્રીન પર એક પછી એક ત્રણ લિજેન્ડ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈના દેખાય છે.

Latest Stories