author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

168 રનને ચેઝ કરતી વખતે મુકેશ કુમાર અને શિવમ દુબેએ ઝિમ્બાબ્વેને મુશ્કેલીમાં મુકી દીધા હતા. મુકેશે કુમારે 3 વિકેટ ઝડપી દુનિયા | સ્પોર્ટ્સ | સમાચાર |

By Connect Gujarat Desk

વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ક્રિકેટર હાર્દિક પંડયા અને તેની ફેમિલીને સન્માનિત કરવા ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવેલ આવ્યું છે.  ગુજરાત | સ્પોર્ટ્સ | વડોદરા | સમાચાર

By Connect Gujarat Desk

માર્ગ અતિ બિસ્માર બનતા માર્ગ પરથી લોડીંગ વાહનો પસાર થતાં ટાયરો ફાટવા સાથે કમાન પાટા પણ તૂટી જતાં હોવાની બૂમ ઉઠી છે. ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

આણંદ જિલ્લામાં આવેલ નાપાડના રહેવાસી બાબુભાઈ મોહમ્મદભાઈ રાઠોડનું ટેન્કરની અડફેટે આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું ગુજરાત | વડોદરા | Featured | સમાચાર |

By Connect Gujarat Desk

અમદાવાદ શહેરના મણીનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ભરૂચના  ઘાણીખૂટ ખાતે યાહામોગી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર પાટીલ સાથે મુલાકાત કરવામાં આવી હતી ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

જુનાગઢ જીલ્લામાં ઘેડ પંથકના 40 ગામોને પુરના પાણીથી બચાવવા માટે રૂ. 150 કરોડનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે, જેને લઈ સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા આધ્યાત્મિક મહિલા સંત સમસાગમનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

કચ્છ જિલ્લાના ભુજ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે અખિલ ભારતીય સેવાદળ કોંગ્રેસના મુખ્ય સંયોજક લાલજી દેસાઈએ બેઠક યોજી હતી. ગુજરાત, સમાચાર, Featured,

Latest Stories