author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ભરૂચના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વડોદરા રેલ્વે પોલીસ મથકના લેપટોપ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોની મનપસંદ “બિલ્વપૂજા સેવા”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. માત્ર રૂ. 25માં નામ નોંધાવનાર ભક્તોને પોસ્ટ મારફતે રુદ્રાક્ષ તેમજ નમન ભસ્મ અર્પણ કરવામાં આવશે. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી સુરત આવેલા 4 ઈસમોને અપહરણ કરે તે પહેલા જ સુરત શહેરની પુણા પોલીસે ઝડપી પાડ્યા હતા. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

કરંટ ઉતરવાના કારણે 3 પશુઓનું મોત થતાં પશુપાલકને રૂ. 21 હજારનું નુકશાન થતાં પશુપાલકે અરજી આપી સહાય-વળતરની માંગ કરી ગુજરાત | ભરૂચ | સમાચાર |

By Connect Gujarat Desk

અંકલેશ્વરના કિરણ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લામાં આગામી મહોરમના પર્વને ધ્યાને લઈને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વાલીયામાં વરસ્યો હતો. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે 18 લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમના લોકાર્પણ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે કરાયું હતું ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચના અંકલેશ્વરમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અપાતી સાયકલ છેલ્લા નવ વર્ષથી કાટ ખાઈ રહી છે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ મુંબઈમાં એક ભવ્ય લગ્ન સમારોહમાં તેમની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. મનોરંજન, સમાચાર, Featured

Latest Stories