Connect Gujarat
ભરૂચ

ભરૂચ: કુટુંબ નિયોજન પધ્ધતિ ઈન્જેકશન અંતરાસબક્યુટેનીયસનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લામાં કુટુંબ નિયોજન પધ્ધતિ ઈન્જેકશન અંતરાસબક્યુટેનીયસનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

X

ભરૂચ જિલ્લામાં કુટુંબ નિયોજન પધ્ધતિ ઈન્જેકશન અંતરાસબક્યુટેનીયસનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

કુટુંબ નિયોજન માટે હવે સરકારનું નવું આયોજન છે જેમાં હવે અંતરા સબક્યુટેનીયસ ઈન્જેકશનથી કૂટુંબ નિયોજન કરાવવામાં આવશે.જેમાં ફેઝ 1 અંતર્ગત ગુજરાત રાજયમાં ભરૂચ અને કચ્છ જિલ્લામાં સબક્યુટેનીયસ પણ આપવામાં આવશે. જેમાં બુધવારના રોજ ભરૂચ જિલ્લામાં મેડિકલ કોલેજ ભરૂચ ખાતે ઈન્જેકશન અંતરા સબક્યુટેનીયસનું જિલ્લા કક્ષાનું ઉદ્દધાટન કરવામાં આવ્યું હતું.તે દરમિયાન પાંચ મહિલાઓને ઈન્જેકશન અંતરા સબક્યુટેનીયસનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં અંતરા ઇન્જેક્શન ભરૂચ જિલ્લાના સામૂહીક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ, મેડિકલ કોલેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થવા અને સબ સેન્ટર નેત્રંગ ૩ના વિસ્તારમાં ઈન્જેકશન અંતરા આપવામાં આવશે

Next Story