રાજપારડીની DP શાહ વિદ્યામંદિરમાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી
ભરૂચના ઝઘડિયાની રાજપારડી ડી પી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના ઝઘડિયાની રાજપારડી ડી પી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના કંબોલી અને ટંકારીયા ગામે બંધ મકાનમાંથી થયેલ લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરીના મામલામાં પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિકોએ આજીજી કરી 15 દિવસની મુદ્દત માંગતા અંતે આગામી 15 દિવસમાં સમારકામ કરી લેવાનો સમય આપ્યો હતો. જોકે, આ 15 દિવસ પૂર્વે વિભાગ દ્વારા 10માં દિવસે સ્થળ નિરીક્ષણ કરશે.
ભરૂચ શહેરના માતરીયા તળાવ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ધોવાણ થતાં ગ્રામજનોએ સંરક્ષણ દિવાલ બનાવવા તંત્ર પાસે માંગ કરી છે.
ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત રોકડિયા હનુમાનજી મંદિરના મહંત ઓમકારદાસજી ગત તા. 13 જૂન 2024 રોજ સાકેતવાસ થયા છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી’ ડિવિઝન અને GIDC પોલીસ મથકના વકફ બોર્ડ જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચી મારવા સહિત 4 ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં દુકાનોની ઉપર માત્ર 8 મહિના પહેલા જ બનેલી દુકાનની દીવાલ ગતરોજ રાત્રીના અચાનક ધરાશાયી થઈ હતી.