અંકલેશ્વર પીરામણનાકાથી શ્યામનગર ચર્ચનાકા સુધીનો માર્ગ 2 મહિના સુધી બંધ
ભરૂચ | Featured | સમાચાર | ગુજરાત | 2 મહિના સુધી વાહનવ્યવહાર માટે બંધ કરવા સાથે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું અંકલેશ્વરની જીનવાલા સ્કૂલથી શ્યામનગર ચર્ચનાકા સુધીના રોડને બંધ કરવા સાથે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું