ભરૂચ: જિલ્લાકક્ષાના યોગ દિવસની GNFC ખાતે ઉજવણી
ભરૂચ જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની જી.એન એફ સી ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
ભરૂચ જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની જી.એન એફ સી ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
ભરૂચના અંકલેશ્વર ખાતે વિશ્વ યોગ દિવસની વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
ભરૂચ-નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ અને 117 વર્ષ જૂની બેંક ધી ભરૂચ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્કની વાર્ષિક સાધારણ સભા ચેરમેન અરૂણસિંહ રણાની અધ્યક્ષતામાં મળી હતી.
કોસમડી ગામના ટેકરી ફળિયામાં રહેતી તેજલબેન વિપુલ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકામાં બિસ્માર બનેલા ડામર રોડનું સમારકામ કરાવવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું
ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વનધારા સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં તમામ ધર્મને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવા બાબતે સ્વયં સૈનિક દળ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી