ભરૂચ: બી ડિવિઝન પોલીસે નાગોરીવાડમાં જુગાર રમતા 9 જુગારીની કરી ધરપકડ, રૂ.3.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
ભરુચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઈદના તહેવારને લઈ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી
ભરુચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઈદના તહેવારને લઈ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી
ભરૂચમાં પોલીસકર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર જીઆઇડીસીમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી
ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાતના રહેણાંક વિસ્તારની સુંદરતામાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે અંકલેશ્વરના ગોકુલધામ ચાર રસ્તા નજીક ગદા સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે
આજરોજ ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા ભરૂચમાં સ્કૂલ વેન અને રીક્ષાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
ભરૂચ કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિક નિવાસી કલેક્ટર એન. આર. ધાધલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલ ભૂંડવા ખાડીના પુલ પરથી હાઇવા ટ્રક નીચે ખાબકતાં અકસ્માત સર્જાયો હતો.
દુનિયાના શ્રેષ્ઠ અને મહાન આત્માઓનું વિચરણ... એટલે જૈન સાધુઓનો ભગવંતો વિહાર. જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીજી પગપાળા ભગવંતો વિહાર કરે છે