ભરૂચ : શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
ભરૂચ શહેરના ધોળીકુઇ બજાર વિસ્તાર સ્થિત શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા અનેકવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવે છે
ભરૂચ શહેરના ધોળીકુઇ બજાર વિસ્તાર સ્થિત શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા અનેકવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવે છે
બાતમી મળી હતી કે વોકક્ષ વેગન વેંટો ગાડી નંબર-જી.જે.05.જે.બી.8421માં વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઈસમ વાલિયા ચોકડી તરફથી કોસમડી ગામ તરફ આપવા આવનાર છે.
ઉનાળાની વિદાય સાથે ચોમાસાના થનારા આગમન પૂર્વ ભરુચ નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે
નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત "સ્વચ્છતા પખવાડીયા" નિમિત્તે તા. 5 જૂન 2024ના રોજ ''વિશ્વ પર્યાવરણ દિન'' અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત નબીપુર સાર્વજનિક હોસ્પિટલ દ્વારા ગત રવિવારના રોજ નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાતમીદારથી બાતમી મળેલ કે મદાફર ગામે તળાવ પાસે ખુલ્લી જાહેર જગ્યામાં ટોર્ચ લાઇટના અંજવાળે કેટલાક ઇસમોને ભેગા મળી પૈસાથી લગાડી પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો છે
આજરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું.