ભરૂચ : જંબુસરમાં પોલીસ પરિવાર દ્વારા નવનિર્મિત હનુમાનજી મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત પોલીસ લાઈન ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી તથા જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પાણમિયાના માર્ગદર્શન હેઠળ હનુમાનજીના મંદિરનું ભવ્ય નિર્માણ કરવામા આવ્યુ છે,