ભરૂચ: સિટીઝન કાઉન્સિલની વાર્ષિક સાધારણ સભા મળી
નર્મદા કિનારે બોર ભાઠા પાસે આવેલ રેલ માં અસરગ્રસ્ત સ્મશાન નાં જીર્ણોદ્ધાર અંગે ભરૂચ નાં ધારાસભ્ય નાં સૂચન અનુસાર આ નાં પ્રોજેટક નું કાર્ય હાથ ધરાયુ
નર્મદા કિનારે બોર ભાઠા પાસે આવેલ રેલ માં અસરગ્રસ્ત સ્મશાન નાં જીર્ણોદ્ધાર અંગે ભરૂચ નાં ધારાસભ્ય નાં સૂચન અનુસાર આ નાં પ્રોજેટક નું કાર્ય હાથ ધરાયુ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટેન્કર નંબર-જી.જે.16.એ.વી.8551માં કેમિકલ વેસ્ટ ભરેલ છે.
IIID-ભરૂચ રિજનલ સેન્ટરના 15મા ચાર્ટર ડેની ઉજવણી પ્રસંગે "ચા પર ચર્ચા" પ્રોજેક્ટ સાથે ભૂતપૂર્વ અધ્યક્ષ અને આર્કિટેક્ટ મૈત્રી બૂચ સાથે ઇન્ટિરિયર ડિઝાઇનના ભવિષ્ય અને ટકાઉપણાના ખ્યાલો પર ચર્ચા કરવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે જીઆઇડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવે છે.
વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનીત કર્યા.
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો-૧૦ની બોડૅની પરીક્ષાનુ નેત્રંગ તાલુકાની શાળાઓનું પરીણામ ૯૦ ટકાથી ઉપર આવતા તેની વિપરીત ધોરણ-૧૧ માં આટસઁ-કોમસઁ વિભાગમાં એડમિશન માટે વિધાર્થીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભરૂચમાં મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઈ જવા – લાવવા માટે ખાનગી માલીકીની ઓટોરિક્ષા વાન વગેરેની સેવા ભાડેથી મેળવતા હોય છે