અંકલેશ્વર : જૂના દીવા ઓપન આંતર સમાજ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટીદાર સમાજની ટીમનો ભવ્ય વિજય
ગુજરાતભરમાંથી પોતાના સમાજની ટીમમાં રમવા માટે અલગ અલગ વિસ્તારમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ગુજરાતભરમાંથી પોતાના સમાજની ટીમમાં રમવા માટે અલગ અલગ વિસ્તારમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ઉચ્છદ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલ પાસેથી પસાર થતી ONGCની ટ્રન્ક પાઈપલાઈનમાં પંચર કરી ક્રૂડ ઓઈલની ચોરીનો નિષ્ફળ પ્રયાસ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
જેની ફાઇનલ મેચ અંકલેશ્વર મહાદેવ ઇલેવન અને વડોદરાની સુલતાન ઇલેવન વચ્ચે યોજાઈ હતી.
હૈયા હચમચાવતા રાજકોટ અગ્નિકાંડના તમામ મૃતકોને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
માર્કંડેશ્વર મહાદેવ મંદિર સ્થિત શ્રી અંબાજી માતાના 57મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું.
ઉશ્કેરાયેલા ઈસમે પોતાના કમર પટ્ટા દ્વારા 6 સાધ્વીજી ભગવંતતોને માર મારવાનું શરૂ કર્યું હતું.
ભરૂચ જીલ્લામાં ડાંગર અને શેરડી એમ 2 પાક વિપુલ પ્રમાણમાં લેવામાં આવે છે. જેમાં ડાંગરનો પાક વર્ષમાં 2 વખત લેવામાં આવે છે.