ભરૂચ: હાંસોટના ખરચ નજીકના દત્તાશ્રય આશ્રમમાં દત્તજયંતિની ઉજવણી, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
દત્ત જયંતિ નિમિત્તે અરજી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ એક કોરા કાગળમાં પોતાના મનની ઈચ્છા, મનોકામના અથવા સમસ્યા અંગેની અરજી લખી હતી
દત્ત જયંતિ નિમિત્તે અરજી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ એક કોરા કાગળમાં પોતાના મનની ઈચ્છા, મનોકામના અથવા સમસ્યા અંગેની અરજી લખી હતી
વન સ્ટેપ ફોર હેલ્થ એન્ડ વન સ્ટેપ ફોર એન્વિરોન્મેન્ટ અને રન ફોર નર્મદા મૈયા ઈન નેચર્સ લેપની થીમ પર આયોજીત મેરેથોનમાં મોટી સંખ્યામાં રનર્સ ભાગ લેશે.
ભરૂચથી દહેજને જોડતા મહત્વના રોડ પર મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકો અટવાયા હતા
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનુબર ચોકડીને જોડતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારી યુવાનને પુરઝડપે જતી કારના ચાલકે ટક્કર મારી હતી.
ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તા.૬ ડિસેમ્બર-૨૦૨૫ને શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અનુગ્રહ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. દહેજ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશ રાજ્યના દિતીયા જીલ્લાના થરેટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો રજીસ્ટર થયો છે. જેના આધારે પોલીસે સંપર્ક કરી મહિલાનો 4 મહિના બાદ તેના પરિવારજનો સાથે ભેટો કરાવ્યો હતો
ભરૂચ એલસીબીએ અંક્લેશ્વરની આવેલ રાજપીપળા ચોકડી ઉપર આવેલ સદાનંદ હોટલ પાસેથી વિદેશી દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક ઇસમને 6.91 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરીના સમાનની ચોરીમાં સંડોવાયેલ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.