અંકલેશ્વર: NH 48 પર નિલેશ ચોકડી નજીક ટ્રક વરસાદી કાંસમાં ખાબકી, ટ્રક ચાલકનો આબાદ બચાવ
નેશનલ હાઇવે પર ટ્રકના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ તોડી વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ તૂટી ગયો હતો અને ટ્રક વરસાદી કાંસમાં ખાબકી
નેશનલ હાઇવે પર ટ્રકના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ તોડી વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ તૂટી ગયો હતો અને ટ્રક વરસાદી કાંસમાં ખાબકી
ભરૂચ શહેરની મેઘદૂત ટાઉનશીપ અને એચડીએફસી બેંક તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભૃગુઋષિ મંદિર ખાતે સમૂહ ઉપનયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું
ક્રિકેટ પ્રીમિયર લીગ TPL સીઝન-2નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં 10 ટીમો લઇ રહી છે ભાગ
શિબિરમાં પગ અને હાથના કૃત્રિમ અંગોની માપણી, નિદાન, જરૂરી સર્જરીની પ્રક્રિયા તેમજ ફિટિંગ જેવી તમામ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી
એક ભારત-આત્મનિર્ભર ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું....
ઉમરવાડા ગામમાં ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરાયેલા Special Intensive Revision (SIR) કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વર નજીકથી સુરત તરફ જતી લેનમાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.