અંકલેશ્વર: હાંસોટ પંથકમાં નવા વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ !
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રામદેવ ચોકડી પાસે શ્રી ગણેશ પીગમેન્ટ નામની કંપનીમાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે પારિવારિક ઝઘડામાં બનેવીએ શાળાની હત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બી ડિવિઝન પોલીસે ફરાર હત્યારા બનેવીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
નવા વર્ષની વહેલી પરોઢે લોકોએ સબરસની સુકનભીની ખરીદી કરી હતી.નવા વર્ષની સવારે ચપટી મીઠું ખરીદવાથી શુકન થતું હોવાની વર્ષો જૂની માન્યતા આજે પણ અકબંધ રહી છે
આજે નૂતન વર્ષની વહેલી સવારે ભક્તોએ દેવ દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. અંકલેશ્વરના જાણીતા દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે નાકોડા પ્રોડક્ટ કંપનીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 21 જુગારીયાઓને 58 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.