અંકલેશ્વર: GIDCની ક્રિસ્ટલ ચોકડી નજીકથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ
બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલુ ગોડાઉન ઝડપી પાડયુ હતુ. પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ ૧૩૬૫૬ કિંમત 19.23 લાખ તેમજ આઇસર ટેમ્પો 15 લાખ સહિત કુલ 34.23 લાખના મુદામાલ જપ્ત કયો