વિશ્વના બજાર માંથી મળેલા સારા સંકેતોના પગલે આજે ભારતીય શેરબજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે લીલા નિશાન સાથે ખુલ્યું હતું. સવારે બજાર ખુલતા જ સેન્સેક્સ 46.94 પોઈન્ટના વધારા સાથે 58434.87 ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી 14.90 પોઈન્ટના વધારા સાથે 17412.40 ના સ્તરે ખુલ્યો હતો.બીજીબાજુ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં M&M, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, હિન્દાલ્કો શેર જ્યારે સેન્સેક્સમાં હાલ ટોપ ગેઈનર્સમાં M&M, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી અને રિલાયન્સના શેર જોવા મળી રહ્યા છે. આ શેર ભારે ઉછાળા સાથે આગળ અવધિ રહ્યા છે તો ટોપ લૂઝર્સ શેરોમાં નિફ્ટીમાં બીપીસીએલ, એસબીઆઈ, સિપ્લા, ઈન્ફોસીસ ઈસીઆઈના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં એસબીઆઈ, ઈન્ફોસીસ, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈના શેર જોવા મળી રહ્યા છે. છતાં પ્રથમ દિવસે લીલા નિશાન સાથે શેર બજાર ખૂલતાં રોકાણકારો ખુશ છે.
સપ્તાહના પ્રથમ દિવસે લીલા નિશાન સાથે શેર બજાર ખુલ્યું
વિશ્વના બજાર માંથી મળેલા સારા સંકેતોના પગલે આજે ભારતીય શેરબજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે લીલા નિશાન સાથે ખુલ્યું હતું
New Update