શેરબજારમાં ઊથલપાથલ, સતત ત્રીજા દિવસે કડાકાની સ્થિતિ
અમેરિકા બજારોના નબળા વલણ અને વેચવાલીના દબાણમાં આજે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યા. સતત ત્રીજા દિવસે શેરબજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે.
અમેરિકા બજારોના નબળા વલણ અને વેચવાલીના દબાણમાં આજે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યા. સતત ત્રીજા દિવસે શેરબજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે.
ચાર દિવસની તેજી બાદ બુધવારે વેચવાલીને પગલે શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો
બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ શેરબજારની શરૂઆતમાં 1,153.96 પોઈન્ટ અથવા 1.91 ટકાના ઘટાડા સાથે 59,417 પર ખુલ્યો
ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રેલવે મંત્રીની ઉપસ્થિતિમાં આજે મહત્વના MoU કર્યા. રાજ્ય સરકાર અને વેદાંતા ગ્રુપ વચ્ચે આજે સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ ની સ્થાપના માટેના MoU કર્યા.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પોતાના શરીરના તાપમાનને ઠંડુ રાખવા માટે અવનવા પ્રયત્નો કરતા હોય છે
શુકનના સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ, અમદાવાદની જ્વેલરી શોપમાં ગ્રાહકોની ઉમટી ભીડ