વધુ

  ગુજરાત

  video

  સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદથી ડેમો ઓવરફલો, જનજીવન થઇ ગયું ઠપ

  કોરોના વાયરસ બાદ હવે સૌરાષ્ટ્રમાં વરસાદનો કહેર જોવા મળી રહયો છે. એક સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં સીઝનનો 41 ટકા ઉપરાંત વરસાદ વરસી ચુકયો છે. વરસાદને કારણે ડેમો ઓવરફલો થયાં છે તેમજ નદીઓ બે કાંઠે વહી રહી છે.
  video

  અમદાવાદ : રીકશાચાલકોમાં જોવા મળ્યો એકતાનો અભાવ, હડતાળ રહી નિષ્ફળ

  અમદાવાદમાં મંગળવારના રોજ આપવામાં આવેલી એક દિવસીય હડતાળનો ફીયાસ્કો થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રીકશાઓ ફરતી જોવા મળી હતી. હડતાળનો ફીયાસ્કો થતાં હવે આગામી દિવસોમાં યોજાનારી મહાસભા સામે પણ સવાલો ઉભા થયાં છે. કોરોના...

  સાબરકાંઠા : પ્રાંતિજમાં કાર નાળામાં ખાબકી, લોકોમાં મચી અફરાતફરી

  સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર સવારના સુમારે રોડની સાઇડમાં પાણીના નાળામાં એક ઇકો કાર ખાબકી જતાં લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. માલતિ માહિતી અનુસાર, પ્રાંતિજ એપ્રોચ રોડ પર માતૃછાયા સોસાયટી નજીકથી પસાર થતી ઇકો કાર અચાનક પાણીના નાળામાં ખાબકી હતી. જેમાં ઇકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમવતા...
  video

  અમદાવાદ : કોરોનાથી ગફલતમાં ન રહેશો, જુઓ શંકરસિંહ વાઘેલાના અનુભવો

  ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોનામાંથી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેમણે ખબર અંતર પુછવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં જ...

  111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ, આટલી ઉમરના લોકોને નહીં મળે પ્રવેશ

  ભારતની 64 જેટલી શક્તિપીઠ પૈકીના પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતા કાલિકા માતાજીનું મંદિર અનલોક દરમ્યાન 111 દિવસ બાદ ભક્તોને દર્શન કરવા માટે ખોલવામાં આવ્યું છે. જેને પગલે ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે. કોરોના વાઈરસના કહેર અને વિકાસના ચાલુ કામોને લઇને માઈ ભક્તો માટે...
  video

  અમદાવાદ : વાડજના પીઆઇની બદલી સામે અનોખો વિરોધ, પત્ર થયો વાયરલ

  કલોલના સ્વામીની કાર રોકી દંડ વસુલનારા વાડજના પીઆઇની બદલી સામે પોલીસ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. લોકરક્ષક દળના એક જવાને પોતાની બદલી માટે સ્વામીને લખેલો પત્ર હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે. કલોલના સ્વામીની...
  video

  અમદાવાદ : શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી, શરૂ થયો પૂરજોશ વરસાદ

  અમદાવાદના શહેરના મોટાભાગના વિસ્તારમાં વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાંજે ફરીવાર સમગ્ર અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. શહેરના સેટેલાઈટ, ઘાટલોડિયા, મણિનગર, બાપુનગર, એસ.જી. હાઇવે, માનસી ચાર રસ્તા, રાણીપ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે...
  video

  અમદાવાદ : ખાનગી શાળાના સંચાલકની કરતૂત સામે આવી, જાણો શિક્ષિકા પાસે કેવી કરતો હતો માંગણી..!

  અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી અને અમરાઈવાડીની ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાને શાળાના જ સંચાલક દ્વારા હેરાનગતિ કરાતી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે શિક્ષિકાએ ફરિયાદ નોંધાવતા શાળાના સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર, અમદાવાદની અમરાઈવાડીમાં આવેલી એક ખાનગી શાળાના...
  video

  અમદાવાદ : રિક્ષામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ ક્યાં છુપાવ્યો હતો દારૂ

  દારૂનો વેપલો કરતા લોકો દારૂની હેરાફેરી કરવા માટે રોજ નવા નવા કીમિયા અજમાવતા હોય છે. આવોજ એક કિસ્સો બન્યો છે, અમદાવાદના રામોલ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે રિક્ષામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદમાં રામોલ...

  ગુજરાત રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 36858 પર પહોંચી, આજે વધુ 735 નવા કેસ નોંધાયા

  ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 735 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36858 થઈ ગઈ છે. જ્યારે વધુ 17નાં...

  Latest News

  ગુજરાત રાજ્યમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા,17 દર્દીઓના મોત, કુલ કેસની સંખ્યા 37636 પર પહોંચી

  ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 778 નવા પોઝીટીવ...

  મહેન્દ્ર સિંહ ધોનીને ચોમેરથી જન્મદિવસની શુભકામનાઓ, વાંચો સાક્ષીએ કેવી રીતે કર્યું વિશ

  ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સવારથી જ દુનિયાભરના ક્રિકેટરો અને માહીના ચાહકો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી...

  સુરત : સિવિલ હોસ્પિટલમાં 13000 કિલો લિટરની ઓક્સિજનની નવી ટેન્ક થશે કાર્યરત, પુરવઠો ઘટતા જ ડિઝીટલ સિસ્ટમથી જાણ થશે

  સુરત જીલ્લામાં કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના તમામ અત્યાધુનિક સાધન-સરંજામ પુરા પાડવાની...
  video

  ભરૂચ : પશ્ચિમ વિસ્તારની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલશે, જુઓ કેમ

  ભરૂચ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના પગલે પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ તેમની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી જ ખુ્લ્લી...

  દાહોદ : કેલીયા ગામે કરેલી ચોરીના સામાનની અંદરોઅંદર તસ્કરો કરતા હતા વેચણી, પોલીસે પાડી રેડ

  દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કેલીયા ગામે થયેલી ચોરીના માલ સામાનની તસ્કરો વેચણી કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસે રેડ પાડી કુલ 7 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.