વધુ

  ગુજરાત

  ભાવનગર: લીંબડી-ઇટાળીયા માઈનોર કેનાલમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું, ખેતરોમાં ભરાયા પાણી

  ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના જલાલપર અને રંગપર ગામ નજીક આવેલી લીંબડી-ઇટાળીયા માઈનોર કેનાલમાં ગાબડું પડતા પાણીના વછુટેલાં ધોધને કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ, જાર, તલ સહિતના પાકોને ભારે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સોમવારના...
  video

  અમદાવાદ : અમદાવાદના રીકશાચાલકો મંગળવારે કરશે હડતાળ, જુઓ શું છે તેમની માંગણીઓ

  અમદાવાદના બે લાખ કરતાં વધારે રીકશાચાલકો મંગળવારના રોજ તેમની પડતર માંગણીઓ સંદર્ભમાં હડતાળ પર જવાના છે. રીકશાચાલકોની હડતાળના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. લોકડાઉનના કારણે બે મહિના સુધી રીકશાઓ બંધ...
  video

  ભરૂચ : સહજાનંદ એપાર્ટમેન્ટમાં વોલ્ટેજ વધી જતાં વીજ ઉપકરણો ફુંકાયાં

  ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં આવેલાં સહજાનંદ એન્કલેવમાં હાઇ વોલ્ટેજ થઇ જતાં અનેક રહીશોના વીજઉપકરણો ફુંકાય ગયાં હતાં. ચોમાસાની શરૂઆત થતાંની સાથે વીજકંપનીના છબરડા શરૂ થઇ ગયાં છે. ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં આવેલાં સહજાનંદ એન્કલેવમાં...

  ભરૂચ : કોરોનાએ તોડ્યો “રેકોર્ડ”, એક જ દિવસમાં સૌથી વધુ 22 પોઝિટિવ કેસ નોંધાયા

  સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ લોકોના રોજગાર-ધંધા પર મોટી અસર થતાં સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા કરી લોકોને આંશિક છૂટ આપવામાં આવી હતી. જોકે અનલોક દરમ્યાન કન્ટ્રોલમાં રહેલી કોરોનાની સ્પ્રિંગ છટકીને ઉછળતાં દિન પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં...
  video

  અમદાવાદ : દારૂ પીધેલી હાલતમાં ફરજ પર હાજર રહ્યો પોલીસકર્મી, જુઓ પછી લોકોએ શું કર્યું..!

  લોકોમાં પોલીસની છબી સુધરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અનેક પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ રાજ્યમાં કેટલાક એવા પોલીસકર્મીઓ પણ છે કે, જેઓ પોલીસની છબીને નહીં સુધારવા માટેની જાણે કે હઠ પકડી હોય. મળતી...

  ભરૂચ : વિડીયોકોન કંપનીમાંથી ચોરાયેલ કોપર વાયરના જથ્થા સાથે 5 આરોપીની અંકલેશ્વર પોલીસે કરી અટકાયત

  કેટલાક દિવસો અગાઉ ભરૂચ નજીક આવેલ ચાવજ પાસેની બંધ પડેલ વિડીયોકોન કંપનીમાંથી કોપર વાયરની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. કોપર વાયર વેચાણ કરવા આવેલ 5 ચોરોને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી 150 કીલો કોપર વાયર અને...

  ભરૂચ : હાંસોટના કતપોર ગામે અંગત અદાવતમાં બોટને આગ ચાંપી…

  હાંસોટ તાલુકાનાં કતપોર ગામે નજીવી બોલાચાલી બાબતની રીસ રાખી ગામનાં જ યુવાને માછીમારની બોટ તથા માછીમારીના સાધનોને સળગાવી બે લાખથી વધુ નુકસાન કરી તહોમતદાર ફરાર થઈ ગયેલ છે. આ બાબતની ફરિયાદ નોંધાતાં હાંસોટ પોલીસે તહોમતદારને ઝડપી પાડવા...
  video

  ભરૂચ : મુસ્લિમ ડોક્ટર્સ એસોસીએશનની કરાઇ રચના, કોરોના વૈશ્વિક મહામારી અંગે યોજાઇ બેઠક

  ભરૂચ પટેલ વેલ્ફેર સોસાયટી તથા વર્લ્ડ ભરૂચી વ્હોરા પટેલના સંયુક્ત ઉપક્રમે સોમવારના રોજ પટેલ વેલ્ફેર હોસ્પિટલ સ્થિત ઓડિટોરિયમ ખાતે ભરૂચ મુસ્લિમ ડોક્ટર્સ એસોસીએશનની રચના કરવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસના સંક્રમણ સામે કેવી રીતે લડવું તે અંગે...
  video

  સુરત : ફાયર એકસ્ટિન્ગયુસર નહિ ખુલતાં મચી ગઇ દોડધામ, જુઓ શું છે ઘટના

  સુરતના તક્ષશિલા કોમ્પલેકસમાં લાગેલી આગની ઘટના બાદ ફાયર સેફટીના કાયદા સઘન બનાવાયાં છે પણ સુરતમાં બીઆરટીએસના સ્ટેન્ડ પર લાગેલું ફાયર એકસ્ટિન્ગયુસર શોભાના ગાંઠીયા સમાન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તમારા સ્ક્રીન પર તમે...

  ભરૂચ : શ્યામા પ્રસાદ મુખર્જીની 120મી જન્મ જયંતીની નેહરુ યુવા કેંદ્ર, ભરૂચ  દ્વારા ઉજવણી

  આજ રોજ શ્યામા પ્રસાદ મુખર્જી ની 120 મી જન્મ જયંતી નિમિતે નેહરૂ યુવા કેંદ્ર, ભરૂચ  દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા સમક્ષ દિપ પ્રાગટ્ય તથા માલ્યાર્પણ કરી ઉજવણી કરવામા આવેલ હતી.  જેમા આજની પરિસ્થિતિ ધ્યાને રાખી સામાજિક અંતરનુ...

  Latest News

  ગુજરાત રાજ્યમાં કોરોનાના 778 નવા કેસ નોંધાયા,17 દર્દીઓના મોત, કુલ કેસની સંખ્યા 37636 પર પહોંચી

  ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 778 નવા પોઝીટીવ...

  મહેન્દ્ર સિંહ ધોનીને ચોમેરથી જન્મદિવસની શુભકામનાઓ, વાંચો સાક્ષીએ કેવી રીતે કર્યું વિશ

  ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સવારથી જ દુનિયાભરના ક્રિકેટરો અને માહીના ચાહકો તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી...

  સુરત : સિવિલ હોસ્પિટલમાં 13000 કિલો લિટરની ઓક્સિજનની નવી ટેન્ક થશે કાર્યરત, પુરવઠો ઘટતા જ ડિઝીટલ સિસ્ટમથી જાણ થશે

  સુરત જીલ્લામાં કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના તમામ અત્યાધુનિક સાધન-સરંજામ પુરા પાડવાની...
  video

  ભરૂચ : પશ્ચિમ વિસ્તારની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલશે, જુઓ કેમ

  ભરૂચ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોના પગલે પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ તેમની દુકાનો સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી જ ખુ્લ્લી...

  દાહોદ : કેલીયા ગામે કરેલી ચોરીના સામાનની અંદરોઅંદર તસ્કરો કરતા હતા વેચણી, પોલીસે પાડી રેડ

  દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કેલીયા ગામે થયેલી ચોરીના માલ સામાનની તસ્કરો વેચણી કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસે રેડ પાડી કુલ 7 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.