વધુ

  સમાચાર

  video

  અમરેલી : દરિયાની વચ્ચે તમે સલામત છો, શિયાળ બેટ કે જયાં કોરોનાનો એક પણ કેસ નથી

  સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે પરંતુ અમરેલી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં હજી સુધી કોરોના તો શું તેનો પડછાયો પણ નથી પડ્યો…….આ ગામ છે મધદરિયે આવેલું શિયાળ બેટ……ત્યારે એવા તો શું કારણ છે કે...
  video

  ભરૂચ : કોરોનાના RT-PCR ટેસ્ટ માટે 15 લાખની વસતી સામે માત્ર એક “સરકારી” લેબ પણ કાર્યરત નથી

  ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યાં છે ત્યારે RT-PCR ટેસ્ટને લઇ ચોંકાવનારો ખુલાસો થયો છે. 15 લાખથી વધુ લોકોની વસતી ધરાવતાં ભરૂચ જિલ્લામાં કોરોનાના ટેસ્ટીંગ માટે એક પર સરકારી લેબોરેટરીની સુવિધા હાલ ઉપલબ્ધ નથી.
  video

  અમદાવાદ : સ્મશાનગૃહોની બહાર શબવાહિનીઓની કતાર, મોક્ષ મેળવવા પણ “વેઇટીંગ”

  તમે અમદાવાદની હોસ્પિટલોની બહાર એમ્બયુલન્સની કતાર જોઇ હશે પણ હવે સ્મશાનગૃહની બહાર શબવાહિનીનીઓ કતાર જોવા મળી રહી છે. આ બંને સ્થિતિ અમદાવાદમાં કોરોનાથી હાલત કેટલી ભયાનક છે તેનો ચિતાર આપી રહી છે. રાજ્યમાં કોરોના...
  video

  અમદાવાદ : શહેરના અનેક મુખ્ય માર્ગો બન્યા સુમસામ, સર્જાયો સ્વયંભૂ લોકડાઉન જેવો માહોલ

  સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્ર્મણ બેકાબુ બન્યું છે. રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં તો કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, ત્યારે હવે કોરોનાનો ડર અમદાવાદવાસીઓને લાગી રહ્યું હોય તેવા...
  video

  અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે “સબ સલામત” હોવાનો જિલ્લા કલેકટરનો દાવો

  અમદાવાદમાં કોરોનાના કારણે સ્થિતિ બદતર બની છે પણ કલેકટર સંદિપ સાગલેએ લોકોને ડર રાખ્યાં વિના પોતાની તથા પોતાના પરિવારની કાળજી રાખવા માટે અપીલ કરી છે. અમદાવાદના કલેકટર સંદીપ સાંગલેએ કનેકટ ગુજરાત સાથે કરેલી ખાસ...

  સુરેન્દ્રનગર : પાટડી ગર્લ્સ હોસ્ટેલમાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું, ઓક્સિજન બોટલની સુવિધા માટે તજવીજ હાથ ધરાઇ

  સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પથંકમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો નોંધાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે પાટડીમાં આરોગ્ય વિભાગ દ્વારા આંખની હોસ્પિટલમાં 20 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હતુ, ત્યારે હવે પાટડી પ્રાંત કલેક્ટર દ્વારા પાટડી...
  video

  સુરત : મીની બજારમાંથી “કોરોના” ગાયબ !!! બિન્દાસ્ત રીતે ફરતાં લોકો મળ્યાં જોવા

  કોરોના વાયરસના ઝડપથી ફેલાય રહેલાં સંક્રમણે સુરતના હાલબેહાલ કરી નાંખ્યાં છે તેમ છતાં હજી લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહયો છે. સુરતના મીની બજારમાં લોકોના ટોળા એકત્ર થતાં સંક્રમણ ફેલાવાનો ખતરો વધ્યો છે. કાપડ...

  પંચમહાલ : મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ

  પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું હતું. સવારમાં 9 વાગ્યા સુધીમાં ૧૧૦૩૪ પુરુષ અને ૬૯૦૩ મહિલાઓ સહિત ૧૭૯૩૭ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
  video

  અંકલેશ્વર : કોરોના સંક્રમણને રોકવા જીઆઈડીસી વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉન, લોકોએ આપ્યું બંધને સમર્થન

  ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે શનિવારના રોજ સ્થાનિકો અને વેપારીઓ દ્વારા લોકડાઉનને સમર્થન આપવામાં આવ્યું હતું. કોરોના વાયરસની બીજી લહેર વધુ ઘાતક બની...

  ભવ્ય ભુતકાળ ધરાવતું ભરૂચ, જીંદગી માટે તડપી રહયું છે

  - સ્મશાનમાં મૃતદેહોને જોઇ નર્મદા મૈયા પણ રૂદન કરતાં હોય તેવો માહોલ - ચિતાઓમાંથી નિરંતર નીકળતો ધુમાડો કોરોનાના કહેરની ગાથા કહી રહયો છે - પોતાના ઘરોમાં રહો અને સલામત રહો તેવી...

  Latest News

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
  video

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા...
  video

  પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

  રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના...
  video

  સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

  રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...