વધુ

  સમાચાર

  video

  નર્મદા: કોરોનાના વધતાં સંક્રમણને પગલે બે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી

  નર્મદા જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના પગલે વહીવટી તંત્ર દ્વારા બે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજૂરી આપવામાં આવી છે. નર્મદા જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ સારવાર લઇ શકે એ માટે જિલ્લા...

  પંચમહાલ : શહેરા તાલુકામાં વન વિભાગે એન્ટ્રી મારતા ખનન માફિયા અને લાકડા ચોરોમાં ફફડાટ

  શહેરા તાલુકામાં ગેરકાયદે રીતે હેરાફેરી કરનારા પથ્થર ભરેલા ત્રણ ટ્રક અને એક લાકડા ભેરલા ટ્રેકટરને વન વિભાગે ઝડપી પાડીને પાસ પરમીટ અંગે તપાસ કરતા મળી ન આવી હોવાથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  18 એપ્રિલનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ): તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઊભું કરો. જે લોકોએ લોન લીધું હતું તે લોકો ને લોન ની રાશિ ચૂકવવા માં સમસ્યાઓ આવી શકે છે. તમારા પરિવારના કલ્યાણ માટે...

  સુરત : કોરોના વોરિયર્સ એવા મહિલા PSI નું નિધન

  સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોનાના કારણે કોરોના વોરીયર્સ એવા પોલીસકર્મી સંક્મ્રણનો ભોગ બની રહ્યા છે ત્યારે મહિલા એ.એસ.આઈ.નું કોરોનાના કારણે અવસાન થતા પોલીસ બેડામાં શોકની...

  કોરોના વાયરસ : રાજ્યમાં આજે 9541 નવા કેસ નોધાયા, 97 લોકોનાં મોત

  રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 9541 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 97 લોકોનાં મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5267 પર પહોંચી ગયો છે.   રાજ્યમાં...

  વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 69 મો દિક્ષાંત સમારોહ યોજાયો

  વૈશ્વિક મહામારીની પરિસ્થિતિને કારણે વર્ચુઅલ પ્લેટફોર્મ પર દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.માનનીય ચન્સેલર મેડમ રાજમાતા શુભાન્ગીનીદેવી રાજે ગાયકવાડે પરંપરાગત રીતે પ્રત્યક્ષ સ્વરૂપે હાજર રહી દિક્ષાંત સમારોહની શરૂઆત કરી. વિશ્વવિદ્યાલયના બધા જ સીન્ડીકેટ અને સેનેટ સભ્યો અને...
  video

  ભરૂચ: રોટરી ક્લબ ઓફ દહેજ દ્વારા સુરક્ષા અને પર્યવારણ વિષય ઉપર બે દિવસના ઇ-કોંકલેવનું કરાયું આયોજન

  રોટરી ક્લબ ઓફ દહેજ દ્વારા બે દિવસના સુરક્ષા અને પર્યાવરણ વિષય ઉપર ઇ-કોંકલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. 16 અને 17 એપ્રિલના રોજ “વે ટૂ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ થ્રૂ EHS એક્સિલેન્સ” થીમ આધારીત સુરક્ષા અને પર્યાવરણ...
  video

  દેવભૂમિ દ્વારકા : કોરોનાની સારવાર દરમ્યાન પોલીસકર્મીનું મોત, ગાર્ડ ઓફ ઑનર સાથે મૃતક પોલિસ કોન્સ્ટેબલને અપાઈ અંતિમ વિદાય

  દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાણવડ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું કોરોનાની સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, ત્યારે ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ એવા પોલીસકર્મીની ગાર્ડ ઓફ ઑનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. રાજ્યભરમાં કોરોનાનો...
  video

  સુરત : દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવાયેલી બાંગ્લાદેશી સગીરાને પોલીસે બચાવી

  સુરતના કામરેજ પાસે આવેલાં ખોલવડમાં વિદેશી યુવતીઓ લાવી ચલાવવામાં આવતાં કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કરી બે આરોપીની ધરપકડ કરી છે. સુરતના કામરેજ પાસે આવેલાં ખોલવડમાં બાંગ્લાદેશથી યુવતીઓ લાવી તેમની પાસે લોહીનો વેપાર કરાવવામાં આવતો હોવાની...
  video

  ભરૂચ : કોરોનાના સંક્રમણ વચ્ચે અડધો દિવસ દુકાનો ખુલ્લી રહી, બપોર પછી લોકડાઉન

  ભરૂચમાં વેપારી એસોસીએશને આપેલાં સ્વૈચ્છિક બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. બપોર બાદ વેપારીઓએ લોકડાઉનનો અમલ કર્યો હતો. રાજયભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ભરૂચમાં પણ કોરોના બેકાબૂ બની રહ્યો...

  Latest News

  કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

  રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

  ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

  ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
  video

  દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

  દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા...
  video

  પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

  રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના...
  video

  સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

  રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...