ભરૂચ : ચેનલ નર્મદા દ્વારા દિવ્યાંગ બાળકો-વડીલોના સંગ ઉજવાયો "દિલથી દીપાવીએ દિપાવલી" કાર્યક્રમ...
ચેનલ નર્મદા દ્વારા દિલથી દીપાવીએ દિપાવલી કાર્યક્રમ યોજાયો, 4 સંસ્થાના દિવ્યાંગ બાળકો, વડીલોના સંગ મહાપર્વની ઉજવણી
ચેનલ નર્મદા દ્વારા દિલથી દીપાવીએ દિપાવલી કાર્યક્રમ યોજાયો, 4 સંસ્થાના દિવ્યાંગ બાળકો, વડીલોના સંગ મહાપર્વની ઉજવણી
આ વર્ષે દિવાળીનો તહેવાર 24મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. દિવાળી એ પાંચ દિવસનો તહેવાર છે જેમાં દરેક દિવસનું પોતાનું મહત્વ છે.
દિવાળીના પાંચ દિવસના તહેવારની શરૂઆત ધનતેરસથી થઈ રહી છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 2 દિવસ સુધી ઉજવવામાં આવી રહ્યો છે.
રતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે. દેવી લક્ષ્મીનું એક નામ રમા પણ હતું, તેથી જ તેને રમા એકાદશી કહેવાય છે .
તહેવારમાં મહેમાનોને ખાસ પ્રકારની વાનગી અને મીઠાઈઓણો નાસ્તો આપવામાં આવતો હોય છે, તો ચાલો જાણીએ આ ખાસ પ્રકારની ઇન્ડિયન સ્પેશિયલ મીઠાઇ બનાવવાની રીત.