જેઈઈ એડવાન્સનું પરિણામ થયું જાહેર,ઉતીર્ણ થયેલ પરીક્ષાર્થી આઈઆઈટીમાં મેળવશે પ્રવેશ
જેઈઈ મેઈન્સ અને જેઈઈ એડવાન્સ એમ બે તબક્કામાં આ પ્રવેશ પરીક્ષા લેવાય છે. જેઈઈ મેઈન્સ પાસ કરનાર વિદ્યાર્થી માત્ર એનઆઈટીમાં પ્રવેશ મેળવી શકે છે.
જેઈઈ મેઈન્સ અને જેઈઈ એડવાન્સ એમ બે તબક્કામાં આ પ્રવેશ પરીક્ષા લેવાય છે. જેઈઈ મેઈન્સ પાસ કરનાર વિદ્યાર્થી માત્ર એનઆઈટીમાં પ્રવેશ મેળવી શકે છે.
પહેલું પરમાણુ પરીક્ષણ ૧૮ મે ૧૯૭૪ના રોજ ભારતના પોખરણમાં થયું હતું. આ દિવસે કોંગ્રેસે ભૂતપૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીને યાદ કર્યા અને તેમના કાર્યક્ષમ નેતૃત્વની પ્રશંસા કરી અને દેશના વૈજ્ઞાનિકોનો પણ આભાર માન્યો.
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ તેમજ પર્સેન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓએ કનેક્ટ ગુજરાતના માધ્યમથી પોતાની ખુશી વ્યક્ત કરી
૧૬ મે ૧૯૭૫ના રોજ, સિક્કિમ ભારત સંઘના સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. આજે સિક્કિમ શિક્ષણ, આરોગ્ય અને જીવનધોરણની દ્રષ્ટિએ દેશમાં પ્રથમ ક્રમે છે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત વિવિધ કોલેજોમાં લેવાયેલ પરિક્ષાઓ દરમિયાન ગેરરીતિના અનેક ગંભીર કેસો સામે આવતા યુનિવર્સિટીએ કડક વલણ અપનાવાયું
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષામાં બહારથી આવતા પરીક્ષાર્થીઓને કડવો અનુભવ થયો વિદ્યાર્થીઓ સમય કરતા મોડા આવતા વર્ગમાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા
આ વર્ષે CBSE એ 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાઓનું આયોજન કર્યું હતું. જેમાં 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી