અંકલેશ્વર:બોર્ડની પરીક્ષામાં ચહેરા પરથી હિજાબ કઢાવાતા વિવાદ,શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આપવામાં આવ્યા આદેશ
વિધાર્થીનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામા આવતા વિવાદ સર્જાયો હતો આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા
વિધાર્થીનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામા આવતા વિવાદ સર્જાયો હતો આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા
રાણા યુક્તિએ SPI ૯.૨3 સાથે આઠમો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું
M. Pharmના કુલ 115 જેટલા વિદ્યાર્થઓએ એક્ષેલસ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને સ્કોરટ ફાર્માકેમ-પાનોલી, અંકલેશ્વરની મુલાકાત લીધી
આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો આજે તા.૧૧ મી માર્ચથી સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો
ધોરણ 10 SSC અને 12 HSC સામાન્યબ તેમજ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ આજથી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉસ્તાહ જોવા મળ્યો
વાલીઓ વારંવાર કહે છે કે સવારે વહેલા ઊઠીને અભ્યાસ કરવો જોઈએ.