ભરૂચ: જિલ્લાની માધ્યમિક શાળાઓને મળ્યા નવા 76 શિક્ષકો, નિમણુંકપત્ર વિતરણ સમારોહ યોજાયો
ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો
ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો
ગાંધીનગરથી શિક્ષકોની ખાલી જગ્યાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં શિક્ષકોની ઘટને લઇ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે
આ હોસ્ટેલોમાં રાજ્યના વિવિધ ખૂણેથી આવતા વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન, લાયબ્રેરી, રમત-ગમત માટે મેદાન વગેરેની તમામ સુવિધાઓ મફતમાં આપવામાં આવે છે
બી ફાર્મના છઠ્ઠા તેમજ આઠમા સેમેસ્ટરની વાર્ષિક પરીક્ષામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કરી કોલેજ તથા પરિવારનું ગૌરવ વધાર્યું
ત્રિરંગાને 22 જુલાઈ 1947 ના રોજ બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યો હતો અને તેથી જ આ તારીખે રાષ્ટ્રીય ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે. આજે અમે તમને વિગતવાર જણાવીશું કે ત્રિરંગાના ત્રણ રંગો અને અશોક ચક્રના 24 આરાનો અર્થ શું છે.
કાંકરીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકના અભાવે બાળકોનું ભવિષ્ય ચિંતાગ્રસ્ત બન્યું છે.ધો.1થી 5 સુધીની શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.