આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 170 જગ્યાઓ માટે ભરતી, નોંધી લો અરજી કરવાની છેલ્લી તારીખ
ભારતીય કોસ્ટ ગાર્ડે યુવાનો માટે દેશસેવા કરવાની એક સુવર્ણ તક આપી છે. તાજેતરમાં, કોસ્ટ ગાર્ડે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 170 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.
ભારતીય કોસ્ટ ગાર્ડે યુવાનો માટે દેશસેવા કરવાની એક સુવર્ણ તક આપી છે. તાજેતરમાં, કોસ્ટ ગાર્ડે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 170 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.
કેરલાની સ્કૂલોના ક્લાસરૂમોમાં સ્ટુડન્ટ્સને બેસવા માટેની વ્યવસ્થા એક મલયાલમ ફિલ્મના ક્લાઈમેક્સ સીન બાદ બદલવામાં આવી રહી છે. સામાન્ય રીતે સ્કૂલમાં ફ્રન્ટ બેન્ચર્સ ટોપર્સ તરીકે જોવામાં આવે છે, જ્યારે બેક બેન્ચર્સ મુશ્કેલી સર્જનારાઓ તરીકે ઓળખવામાં આવે છે.
જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન, 2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.
ભારતીય રેલ્વેમાં નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર. રેલ્વે આ વર્ષે ૫૦૦૦૦ જગ્યાઓ પર ભરતી કરશે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ પ્રથમ ક્વાર્ટરમાં ૯,૦૦૦ થી વધુ જગ્યાઓ ભરી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરૂચના પરિપત્ર અનુસાર પ્રાથમિક શાળા જુના દીવા કુમાર ના 6 ઓરડાની ખાતમુહૂર્ત વિધિ ગુરુપૂર્ણિમાના દિવસે યોજવામાં આવી
રાજસ્થાનમાં ધોરણ 11 અને 12 માટે ઇતિહાસ વિષયના વિવાદાસ્પદ પુસ્તક સાથે જોડાયેલો મુદ્દો ગંભીર બની રહ્યો છે. રાજસ્થાન સરકારે 'સ્વર્ણિમ ભારત આફ્ટર આફ્ટર ઇન્ડિપેન્ડન્સ' પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો છે.
ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ Agniveervayu ભરતી 2026 ની જાહેરાત કરી છે. ભરતી માટેની અરજી પ્રક્રિયા 11 જુલાઈથી શરૂ થશે. પુરુષ અને મહિલા ઉમેદવારો 31 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.