ભરૂચ : જે.પી.કોલેજના આચાર્ય ડો. નીતિન પટેલનો વિદાય સમારોહ યોજાયો, શ્રીફળ આપી-સાલ ઓઢાડી વિદાય અપાય...
ભરૂચ શહેરની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડો. નીતિન પટેલ વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો.
ભરૂચ શહેરની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડો. નીતિન પટેલ વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો.
જ્ઞાનદા એજ્યુકેશનલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત એમિટી સ્કૂલની સ્થાપના તા. 11મી જૂન 1986ના રોજ થઈ હતી.
ભિલોડાના વજાપુર પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા શાળા પ્રવેશોત્સવ 2023 નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
ઉનાળુ વેકેશન પૂરું થતા જ સ્કૂલો કેમ્પસ ફરી બાળકોની કિલકારીથી ગુંજી ઊઠ્યા છે
શિક્ષક બનવા માટે લેવાતી TATની પરીક્ષાનું આજરોજ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના 601 પરીક્ષા કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે