નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આવતીકાલે CUET - PG રિઝલ્ટ જાહેર કરવામાં આવશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આવતીકાલે સીયુઈટી-પીજી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આવતીકાલે સીયુઈટી-પીજી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આંદોલનકારીઓનો જમાવડો થયો છે ત્યારે વનરક્ષક વનપાલ કર્મચારીઓ પડતર પ્રશ્નના નિરાકરણ માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા
મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન કોવિડ -19 ને કારણે બે વર્ષથી પરીક્ષાઓનું આયોજન કરી શક્યું નથી.
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માળીયા ગામના વિદ્યાર્થીએ NEET-2022ની પરીક્ષામાં 720માંથી 594 માર્ક્સ મેળવી પરિવાર તથા શહેરનું ગૌરવ વધાર્યું છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો અભિયાન અંતર્ગત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું
સાબરકાંઠા જીલ્લામાં તંત્રની ઘોર બેદરકારી, આંગણવાડી નજીક જ ગટરના પ્રદૂષિત પાણી ભરાયા
બાળકો જયા બેઠા છે ત્યાં અમારો જીવ પણ જઈ શકે છે. શાળાના બીમ્બો જોલા ખાઈ રહ્યા છે તો સ્લેબ પણ ટુટવાની તૈયારી કરી રહ્યો છે..