ભરૂચ: શિક્ષણના વ્યાપારીકરણ સામે DEOની લાલ આંખ,2 શાળાઓને નોટીસ ફટકારી ખુલાસો માંગતા ખળભળાટ
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમીકસ ઇન્ટરનેશનલ સ્કુલને નોટિસ પાઠવવામાં આવી
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમીકસ ઇન્ટરનેશનલ સ્કુલને નોટિસ પાઠવવામાં આવી
શિક્ષકો શાળામાં ભણાવવાની સાથે-સાથે તેઓ શ્રમજીવી વિસ્તારોમાં જઈ, હાથમાં માઈક અને પેમ્ફલેટ લઈને શ્રમજીવી પરિવારના લોકોને પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા મોકલવા માટે જાગૃત કરી રહ્યા છે.
ધો.૧૦ અને ધો.૧૨ પૂરક પરીક્ષા યોજાશે, તેના આયોજન અર્થે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ
ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન થઈ ગયુ છે,અને તારીખ 9મી જુનથી નવું શૈક્ષણિક વર્ષ 2025-26 શરૂ થશે.
ભારતની પ્રથમ IIT 1951 માં પશ્ચિમ બંગાળના ખડગપુરમાં સ્થપાઈ હતી, જેનું ઉદ્ઘાટન દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદે કર્યું હતું...
ભરૂચમાં શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા વાલીઓને દબાણ ન કરી શકાય.આવી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
શિક્ષણમાં હિન્દીના ફરજિયાત ઉપયોગને લઈને ઘણી મૂંઝવણ છે. દરમિયાન, બુધવારે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ રાજ્યના શિક્ષણ પ્રધાન દાદાજી ભૂસેને લેખિત આદેશ જારી કરવા અપીલ કરી
શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું