New Update
ચાલ જીવી લઈએ અને છેલ્લો દિવસના અભિનેતા યશ સોનીએ લાઈફ પાર્ટનર વિશે જાહેરાત કરી છે. અભિનેતા યશ સોની અને અભિનેત્રી જાનકી બોડીવાલાએ હવે જાહેરમાં એક-બીજા માટે પ્રેમ વ્યક્ત કર્યો છે.
યશ સોનીએ ઈન્સ્ટાગ્રામ પર જાનકી સાથે સેલ્ફી શેર કરી બંનેના રિલેશન વિશે જાણકારી આપી છે. આ સાથે જ અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે, ` મુશ્કેલીઓ હોવા છતાં, અમે એકસાથે ખુશ છીએ અને તેની જાહેરાત કરતાં આનંદ થયો! અમારા પરિવારના આશીર્વાદ સાથે જીવનની સુંદર સફર પર`. તો બીજી બાજુ જાનકી બોડિવાલાએ પણ આ સેલ્ફી શેર કરી છે અને કેપ્શનમાં પણ અભિનેતાએ લખેલા શબ્દો જ લખ્યાં છે.
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/05/nirav-modi-brother-2025-07-05-18-27-22.jpg)
LIVE