Connect Gujarat
મનોરંજન 

ભારે હિમવર્ષા વચ્ચે જેકલીન પહોચી કેદારનાથ, લલાટે ચંદન, માથે દુપટ્ટો ઓઢી કેદારનાથ ધામના કર્યા દર્શન.......

ચારધામ યાત્રાના મહત્વપૂર્ણ ધામોમાં શામેલ 11માં જ્યોતિર્લિંગ કેદારનાથ ધામે બધા જ જુના રેકોર્ડ તોડીને સોમવારે નવો રેકોર્ડ કાયમ કર્યો છે.

ભારે હિમવર્ષા વચ્ચે જેકલીન પહોચી કેદારનાથ, લલાટે ચંદન, માથે દુપટ્ટો ઓઢી કેદારનાથ ધામના કર્યા દર્શન.......
X

ચારધામ યાત્રા દર વર્ષે એક નવો રેકોર્ડ તોડી રહી છે. ચારધામ યાત્રાના મહત્વપૂર્ણ ધામોમાં શામેલ 11માં જ્યોતિર્લિંગ કેદારનાથ ધામે બધા જ જુના રેકોર્ડ તોડીને સોમવારે નવો રેકોર્ડ કાયમ કર્યો છે. બાબા કેદારનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓની સંખ્યા 17 લાખના પાર પહોંચી ગઈ છે. કપાટ બંધ થવામાં એક મહિનાનો સમય બાકી છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષે કેદારનાથ પહોંચનાર શ્રદ્ધાળુઓની સંખ્યા 20 લાખને પાર પહોંચી શકે છે. એવામાં અભિનેત્રી જેક્લીન ફર્નાડીઝ પણ સોમવારે કેદારનાથમાં દર્શન માટે પહોંચી હતી. બાબા કેદારનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓની સંખ્યા 17 લાખના પાર પહોંચી ગઈ છે. કપાટ બંધ થવામાં એક મહિનાનો સમય બાકી છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષે કેદારનાથ પહોંચનાર શ્રદ્ધાળુઓની સંખ્યા 20 લાખને પાર પહોંચી શકે છે. એવામાં અભિનેત્રી જેક્લીન ફર્નાડીઝ પણ સોમવારે કેદારનાથમાં દર્શન માટે પહોંચી હતી.

Next Story