Connect Gujarat
મનોરંજન 

અબુ ધાબીમાં યોજાનારા IIFA એવોર્ડ્સ મોકૂફ, હવે ઈવેન્ટ આ મહિને યોજાશે

અબુ ધાબીમાં આયોજિત થનારી IIFA એવોર્ડ્સની 22મી સીઝન મુલતવી રાખવામાં આવી છે.

અબુ ધાબીમાં યોજાનારા IIFA એવોર્ડ્સ મોકૂફ, હવે ઈવેન્ટ આ મહિને યોજાશે
X

અબુ ધાબીમાં આયોજિત થનારી IIFA એવોર્ડ્સની 22મી સીઝન મુલતવી રાખવામાં આવી છે. હકીકતમાં, સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધનના શોકમાં ત્યાં 40 દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે.

આ કારણે 19-21 મે 2022 ના રોજ અબુ ધાબીમાં યોજાનાર IIFA એવોર્ડ્સ મુલતવી રાખવામાં આવ્યા છે. ઇવેન્ટની નવી તારીખ આવી ગઈ છે. આ કાર્યક્રમ 14 થી 16 જુલાઈ દરમિયાન યોજાશે.

Next Story