સત્તુ વગર કજરી તીજનો તહેવાર અધૂરો, આ રીતે બનાવો લાડુ અને બરફી
હિંદુ ધર્મમાં કાજરી તીજનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે.
હિંદુ ધર્મમાં કાજરી તીજનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે.
4 નેચરલ વસ્તુઓ સાથે ગ્લિસરીન ઉમેરીને ત્વચા પર લગાડવામાં આવે તો તેનાથી ઘણા બધા ફાયદા થાય છે.
ફેશવોશ પછી તમારા સ્કિનને પોષણની જરૂર હોય છે અને તે તેને ટોનર અને મોઈશ્ચરઇઝર પૂરું પાડે છે,
કોઈ પણ લૂકને પરફેક્ટ બનાવવામાં એકસેસરીઝ ની ખાસ ભૂમિકા હોય છે. ખાસ કરીને જ્યારે તમે તહેવારો પર એથનિક આઉટફિટ પહેરો છો.
વાળ સફેદ થવા એ અનેક સમસ્યાઓનું કારણ છે. પોષક તત્વો અને વિટામિન-મિનરલની ઉણપના કારણે વાળ યુવાનીમાં જ સફેદ થવા લાગે છે.
હાલમાં ફિશ પેડીક્યોર કરાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફિશ પેડીક્યોર કરાવવાનો ચસખો તમને પણ લાગ્યો છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે.
મસ્ત આંખો માટે કેવી રીતે મસ્કરા લગાવવી જોઈએ એ જાણવું ખૂબ જ જરૂરી છે