અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ ઘાટલોડીયા બેઠક પરથી ભર્યું નામાંકન...
અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર આખા રાજ્ય અને દેશની નજર છે, ત્યારે અહીથી ભાજપે સીએમ ભૂપેન્દ્ર પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર આખા રાજ્ય અને દેશની નજર છે, ત્યારે અહીથી ભાજપે સીએમ ભૂપેન્દ્ર પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
સુરત પૂર્વ બેઠક પર AAPના ઉમેદવાર કંચન જરીવાલા, ફોર્મ પરત ખેંચવાની અરજી કર્યા બાદ ઘરે પરત ન ફર્યા
અમદાવાદ શહેરના સરખેજમાં આવેલા ભારતી આશ્રમ મહંત વિશ્વંભર ભારતી બાપુના શિષ્ય ઋષિ ભારતી પણ ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતાર્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જામનગર વિધાનસભા 78 ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ ડોર ટુ ડોર લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પ્રભાત ચોક ખાતે રોડ શો કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ આજે અમિત શાહની હાજરીમાં ઉમેદવારી નોંધાવશે.
સુરતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સુરત આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ 500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે
અંકલેશ્વર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પદના ઉમેદવાર નારાજ, મગન પટેલ સહિત 200થી વધુ હોદ્દેદારો ભાજપમાં જોડાયા