ભરૂચ જિલ્લાની 5 પૈકી 3 બેઠકો પરથી ભાજપાના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા...
ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી થયા બાદ આજરોજ ભરૂચ જિલ્લાની 5 પૈકી 3 બેઠકો ઉપર ભાજપાના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા.
ભાજપ દ્વારા ઉમેદવારો નક્કી થયા બાદ આજરોજ ભરૂચ જિલ્લાની 5 પૈકી 3 બેઠકો ઉપર ભાજપાના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા.
કતારગામમાં દબંગ નેતા તરીકે જાણીતા વિનુ મોરડિયા, ઉમેદવારી પત્ર ભરવા ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યા
કોંગ્રેસની બીજી યાદીમાં 46 નામ જાહેર કર્યા છે, તેમાંથી સૌરાષ્ટ્ર-કચ્છનાં 29 નામ છે. જેમાં 17 સીટિંગ MLA છે, જેમને રિપીટ કરાયા છે.
નારણપુરથી વરિષ્ઠ નેતા કૌશિક પટેલની ટિકિટ કપાઈ, તેમના સ્થાને શહેર મહામંત્રી જિતેન્દ્ર પટેલને ટિકિટ આપી
વડોદરા રેન્જ આઈજી દ્વારા લેવાય અંકલેશ્વરની મુલાકાત, પોલીસ તંત્રને ચૂંટણીલક્ષી જરૂરી સૂચનો અને ચર્ચા કરી
ભરૂચ વિધાનસભાની 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર, ભાજપ ઉમેદવારોના સમર્થકોમાં છવાયો છે ભારે આનંદ