અમદાવાદ : ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ યુવાનો સાથે યોજી બેઠક...
રાજપથ રોડ પર આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે ભાજપ યુવા મોરચાના યુવાનો સાથે બેઠક યોજી સંવાદ કર્યો હતો.
રાજપથ રોડ પર આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે ભાજપ યુવા મોરચાના યુવાનો સાથે બેઠક યોજી સંવાદ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા નું કાર્ય વેગવંતુ બન્યું છે.
કહેવાય છે કે, જ્યાં વિપક્ષ મજબૂત હોય, ત્યાં સત્તાપક્ષ હમેશા સારું કામ કરતું હોય છે. ભરૂચ જિલ્લાની જો વાત કરીએ, તો જીલ્લામાં વિપક્ષના નામે શૂન્ય છે.
આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાને સુરતની કતારગામ તો મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે
તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર ઉલટી ગણતરી કરતી પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી છે. સત્તામાં ભાજપની આ છેલ્લી ઘડી છે એવા દાવા સાથે આ ઘડિયાળ લગાવવામાં આવી છે
કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે.